________________
તૃપ્તિ અનુભવવા પ્રયત્ન કર્યો નથી. તે અનુભવ્યાં નથી, અને તેથીજ શરીરમાં પ્રીતિને સજીને બેઠા છે, ઇંદ્રિ અને તેના વિકારોને પિષી રહ્યા છો, પ્રયત્ન કરો અને તે અનુભવો. પ્રીતિનો-પ્રેમને સ્વસ્વરૂપમાં ઉપગ એજ ફલિતાર્થ છે. નહિ કે દેહમાં. કિંચ –
માલિની વૃત. જરૂર પ્રીતિ સજે છે, દેહમાં કામ અંધ, સ્વરૂપ થકી રહે છે, શ્રેષ્ટને રે સંબંધ; ગણતી ન કદી પ્રેમે, તેમને દેહ નેમ, તર્યું જગ નિજ નેમે, રાજુલે કીધું તેમ, યદિ શરીરજ હોય, જે સંબંધે પ્રમુખ, મળતું જ કદી હોયે, નિત્ય એનાથી સુખ, કયમ નથી સુખ થાતું, બાલીએ સ્નાન લાગે, જરીક સ્પરશી જાતાં, ચેતને પિંડ ત્યાગે, સુખ ગણું બહુ જેને, સેડમાં લે સૂતા, નિરખી રજ ભરાણી, પાંપણે નિજ લતા, પ્રિયતમ વપુ એવું પ્રાણથી મુક્ત થાતાં, બહુ જન નિરખ્યું છે, વાયસે ફોલી ખાતાં, તદપિ કયમ જણાએ, એ થકી લગ્ન પ્રાંતિ, નથી વિલય જણાયે, ત્યાં સુધી પ્રેમ ભ્રાંતિ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com