SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ વવાના વિવેક સમારેાપિત કરવામાં આવ્યે છે. વિશુદ્ધ વ્યવહાર, વિશુદ્ધ પ્રેમ વિના સ`ભવતેાજ નથી, અને આપણે નિહાળીએ છીએ કે કેટલાક પ્રેમની પિછાણુ રહિત લ'પટ કામુકામાં જેની સાથે ન શેલે, ન ઘટે તેવા ગહિંત વ્યવહારે સેવવામાં આવે છે. ગમે તેમાં યથેચ્છ વિપરીત આચરણ સેવાતુ' જોવામાં આવે છે. ધમ માત્રને પાચે। શીલ છે. ધના અનુષ્ટાનને ફલિતાર્થ શીલ આ પ્રેમથીજ હૈયાતી ધરાવે છે. આ પ્રેમથીજ પ્રાણાંત સંકષ્ટ પડતાં છતાં પણ પુરૂષાએ-પત્નિએએ પેાતાના શીલનુ સરક્ષણ કર્યું છે; આ પ્રેમથીજ સ્વામીભકત પતિભકત પ્રમદાએએ પેાતાના પ્રિયતમ સ્વામીના પરલેાકગમને જ્યાં વૃક્ષ ત્યાં છાયા, જ્યાં બ્રહ્ય ત્યાં તેની માયા, જ્યાં જીવિતનાથ ત્યાં જાયા, એ નિયમના સ્વીકાર કરી તેને માન આપી સંસારની, સગાંની, સહેાદરની, સંતાનેાની માયા અને મમતાના ત્યાગ કરી, સતીત્વને પ્રકટાવી, તેની સાથે ચિતા પ્રવેશ કરી સહગમન કર્યું છે. આ પ્રેમથીજ પ્રિયતમાના વિયેાગે પ્રેમાળ પતિએએ હૃદયન્નિ આક્રંદ-રૂદન કર્યું છે. સ્થાવર જંગમ માત્રને પેાતાના સકરૂણ રૂદના-લાપથી દયામાં-કરૂણામાં દ્રવીભૂત કર્યાં છે. પીગળાવી દીધાં છે. મનુષ્યા, પ્રાણીઓ, પશુઓ, વના, વૃક્ષા, લતાઓ, પતાને રૂદનથી ગજાવી મૂકયાં છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy