________________
ભાવાર્થ–3ય અને દયેય ઉભય અગ્નિનું સ્વરૂપ છે એમ સમજે. મેગીઓ અને જ્ઞાનીએ જ્ઞાન અને ધ્યાન સહિત તેનાં ઈધન-ઇંધણાં છે એમ સમજે. યદ્યપિ ઈધન કાષ્ટ અગ્નિનું સંયેગી છે પણ તેમાં પ્રજવલતાં કાંઈક પણ વાર–વખત લે છે. પ્રેમી તે ઘતરૂપ છે. મધ્યે પડતાની સાથે વાળામાં અર્થાત્ સ્વરૂપમાં મળી જાય છે. શમી જાય છે. એગીએ અને જ્ઞાનીઓને દયાન અને વિચાર સ્વરૂપે હૃદયમાં પ્રેમ-આસકિત વિના શુષ્કતા રહે છે. પ્રેમીનું હૃદય પ્રેમથી પીગળી રહેલું હોય છે, દ્રવેલુંજ હોય છે. માત્ર સંગ થવાનીજ વાર છે. થો કે મળી ગયું–મુકત બન્યું. પ્રાયશ જેથી બંધન એથી જ મુક્તિ અને જેટલું
તે પ્રબળ તેટલી તેથી મુક્તિ સત્વર.
પ્રેમથી મુકિત અને પ્રેમી મોક્ષને અધિકારી તે સિદ્ધ કરી ગયા, પણ પ્રેમીઓને સત્વર સ્વસ્વરૂપની સાથે યોગ કેણું કરાવે છે તે નિહાળીએ. મેક્ષ શું છે? બંધથી નિવૃત્તિ એનું જ નામ મોક્ષ કહેવાય છે. એ બંધતે આપણી જનિવૃતિ; તેનું ટાળવું અને સ્વરૂપમાં ભળવું તેનું નામજ
મુકિત, પ્રાયશઃ જે બંધનું કારણ તેજ મુકિતનું કારણ , પણ કલ્પી શકાય-કહી શકાય, અને કહેવાય પણ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com