________________
છે. જાણે કિંવા અજાણે ભૂત માત્ર તે તરફજ પ્રવૃત્તિધાવન-ગતિ કરી રહ્યાં છે. પરમાણુઓને કલહ પરતંત્રતાની બે તોડવાને, તેમાંથી મુકત થવાનું જ છે. એકેદ્રિયથી પંચંદ્રિય પર્યત કઈને દુઃખ નથી જોઈતું. સુખની અભિલાષા છે શાને માટે? દુ:ખના બંધનની નિવૃત્તિને માટે, તેમાંથી મુકત બનવાને માટે. વિકાસકમ, ઉન્નતિકમ, ઉર્ધ્વગતિ ઈષ્ટ તરફજ સર્વ કેઈનું આકર્ષણખેંચાણ-પ્રવૃત્તિ છે. સૂર્યને નિહાળી કમળ વિકસિત થાય છે, જળ-જલીય પરમાણુ તે સૂર્યની ઉષ્ણિમાંથી વરાળ બની ઉર્વ ગતિ ધારણ કરે છે. ભ્રમર ગુંજતે ઇષ્ટ કમળ પ્રત્યે દેડયે જાય છે, જળચર મીન જળ પ્રત્યે વિહરે છે. ચંદ્રકાત ઈષ્ટ ચંદ્રદર્શનના આલ્હાદથી દ્રવે છે, નલિની ચકર વિકસિત આહાદિત બને છે. આ વિકાસકમ, ઉન્નતિકમ, ઉર્વગતિ, ઈષ્ટ સીમાની મુક્તિ એ પરાકાષ્ટા છે. સંપૂર્ણ અંતિમ હદ છે. ઉત્તરોત્તર પિતાની પ્રવૃત્તિમાં આગળ વધતાં વધતાં સર્વ કેઈને અહીંજ આવી અટકવાનું છે. અહીંજ વિરમવાનું છે, અહીં પહોંચેજ તેમના શ્રમને છેડે છે. અહીંજ શાશ્વત સુખ, શાશ્વતી શાંતિ છે.
પારમાર્થિક કાર્યોમાં, સત્કાર્યોમાં, શુભ પ્રવૃત્તિમાં, સુનીતિ ઈત્યાદિમાં એ વિકાસકમ, ઉન્નતિકમ, ઉર્વ ગતિને કહેવા દ્યો કે મુક્તિની અભિલાષાને–તે તરફના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com