________________
જબ આશક મસ્ત ફકીરી હૈ, ફિર ક્યા દિલગીરી હૈ, બાક કુછ કુમ નહિ, કુછ ઔર નહિ, કુછ પાપ નહિ, ફરિયાદ નહિ, કુછ કેદ નહિ, કુછ બંદ નહિ, કુછ સબર નહિ, આઝાદ નહિ. શાગીર્દ નહિ, ઉસ્તાદ નહિ, વીરાન નહિ, આબાદ નહિ, હૈ જીતની બાતે દુનિયાકી, સબ ભૂલ ગયે કુછ યાદ નહિ, હરઆન હેસી,હરઆન ખુશી, હરબાત અમીરી હે, બાબા. જબ આશક મસ્ત ફકીરી હે, ફિર ક્યા દિલગીરી હૈ, બાબા,
ભાવાર્થ–જ્યાં આશક અને માશુક અથત ખૂદા અને તેના બંદાને અભેદ વર્તી રહ્યો છે, ત્યાં પરમાનંદ છે. એ વાતનું પ્રતિપાદન કરે છે. આવા જ વિચારને મળતું “પ્રેમી મસ્ત ફકીર” અને “નહિ પરવા કશાની જેહની મોક્ષે બની પ્રીતિ એ અમારાં પદ્યો નિહાળો. કવિ નઝીરે જણાવેલા “ જે આશક હવે સો જાને યહ ભેદ ફકીરી હૈ બાબા એને લગતાં અમારાં કથને મૂળ વિષયમાં વાંચે. આવીજ સ્થીતિ અનુભવના કથનની છે. પ્રેમીએ પ્રેમ જા. મા, ના બસ મસ્ત બની ગયો. સર્વે તેને હાર્દ સમજશે, કહી શકશે નહિ. જે પ્રેમી હોય તે જ તે પિછાણી શકશે. ઈત્યાદી.
પ્રવીણસાગરમાં પણ એ પ્રેમના મતોનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે.
સવૈયા, શધ સમાધિ લગી સુલગી રહે, ઐબકી અંગ પ્રકાશ ઉજ્યારી; આશબિલાસ ઉદાસ અહોનિશ, નેકી બુરીકી કહે તો કહારી આપકી આપસબે સમજે, સિગરે જગક ગતિસેંગતિ ન્યારી; સાગર પ્રેમ વિદેહી કે પંચકી, રમ્મત હૈ ન કરામત ભારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com