________________
ભર્તાને મિલાપ ત્રણ કાળમાં સંભવ નથી, કેમકે અમુક ગતિમાં તું પણ જજે અને હું પણ તેજ ગતિમાં તેજ સ્થાનકે આવીશ. એવા વિચારથી અગ્નિમાં ભસ્મ થઈ બળી મરવું, એ મિલાપનું ઠામસ્થાન નથી, તેમજ મિલાપ નિશ્ચય થાય નહિ, તથા પંચાગ્નિ જપાપાતાદિકે મરણ પામે તેપણ બાળ–અજ્ઞાન મરણ છે, માટે સિદ્ધસ્થાનક નિશ્ચયથી તેને નહિ જ મળે. કઈ પતિ રંજન અતિઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત ધર્યું રે, રંજન ધાતુમિલાપ,
ભાવાર્થ-વળી હે શ્રદ્ધા ! મારા રાષભ ભર્તાથી મળવા માટે કોઈ ક્રિયારૂચિ જીવ તે મારા પતિને રંજન–રાજી કરવા માટે અત્યંત તપ કરે છે, તેથી પણ મારે ભત રાજી થાય નહિ, કેમકે જે એકાંત તપશ્ચર્યાદિ બાહ્ય કરણ, એ મારા પતિને રાજી કરવું, તે હે શ્રદ્ધા સખી ! મેં ચિત્તમાં ન ધયું ઠરાવ્યું નહિ, કારણ કે મારા ભર્તાને રાજી કરવાની રીતિ તે ધાતુ મિલાપ જેવી એટલે તેની ધાતુ પ્રકૃતિ છે, તે તેવી પ્રકૃતિવંત થઈ મળે, તેથી રાજી થાય. કેઈ કહે લીલા અલખ અલખ તણી, લખ પૂરે મન આશ; દેાષ રહિતને લીલા નવિ ઘટે, લીલા દેષ વિલાસ-હષભ,
ભાવાર્થ–વળી કઈ ઈશ્વરવાદી એમ કહે છે કે, અલખ જે ઇશ્વર તેની લીલા અલખ–લખી જાય નહિ–જાણી જાય નહિ તે પિતાની શકિત ફેરવીને લીલાની પરમ કારૂણભૂત્ત માયા સ્ત્રી તે સર્વ જગતનું યટનવિયટન રૂપ લીલા લખવી–જાણવી, અને તે જનમનની લક્ષાવધિ આશા પૂરે છે, પણ હે શ્રદ્ધા સખી! એ તે બાધક વચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com