SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બહેરે હોય છે, પ્રિયાલાપ વિના આપણે પ્રેમી પણ બીજી વાત સાંભળવા તરફ બધિર–બહેરે હોય છે. ફકીરને વસવાને માટે વન-ઉપવન ઈત્યાદિ સદન જે ગૃહ ય છે, પ્રેમીને વસવા માટે આખી સૃષ્ટિમાં એક પ્રેમીનું મંદીરજ હોય છે. અર્થાત એની એકલામાંજ સૃષ્ટિ વસે છે. ફકીરને કદી પાનપાત્ર, ભિક્ષાપાત્ર પણ હોય છે, પ્રેમી-વિરકત કરતલપાત્રથી જ ચલાવી છે, પહેરવા અજન, એઢવા કંબલ, બિછાલા તૃણને ઘાસનો સાથ પણ વિરકતને હોય છે. પ્રેમીને એ સહુ સાધનમાં પ્રેમીનું શરીરજ છે. તે નગ્ન-દિગંબર સ્થિતિથી પણ લજાતાં નથી. કારણ તેઓ પિતાને પ્રેમી શિવાય નિહાળનાર કોઈ દેખતાં જ નથી. આમ જોતાં તે પ્રેમી વિરકતથી ચડી જતે જોવામાં આવે છે. ચારિત્રવિજય કહે છે, હું કહેતા ભૂલ્યા. ફરીથી કહું કે પ્રેમી તે ફકીરને પણ ફકીર છે, આ પ્રેમ છે તેજ ફલિતાર્થને સાધક છે, પછી તે આ દિશા કે બીજી દિશામાં હોય. શુદ્ધ, વિકૃત અને કૃત્રિમ પ્રેમના સ્વરૂપે કથાઈ ગયાં. હવે યેગીઓના-મહાત્માઓના સ્વસ્વરૂપાનુભવમુક્તિના અસલ પ્રેમ ઉપર આવીએ, તેને નિહાળીએ. પ્રેમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લહરી કઈ હોય તે તે વસ્વરૂપના અનુભવમાં મુકિતમાં રૂચિ પ્રકટાવી તે છે, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy