________________
૧૭ અજાયબ પામું એ પતરાની પતરાજી સૂણી, કરે નહિ પ્રેમ એહ પ્રેમનીજ હાંસી કરે. વ્યર્થ. કરી નવ જાણ્યો તે છતાં હું કરી જાણ માનું, જૂઠા પતરાજખેર પ્રેમની જે વ્યાખ્યા કરે. વ્યર્થ, રમે પરદારથી સ્વદાર સ્મૃતિ ત્યાગી ધરે, કિંવા ભરથાર વાર સીથી વ્યભિચાર કરે. વ્યથ. વળી ભરથાર નિજ દેવ તુલ્ય દાર તજી, જુગારી ચાર જાર સંગ નીચ જારી કરે. વ્યર્થ. અરે વ્યભિચારીઓ તમે શું આને પ્રેમ કહે છે, એતો વ્યવહાર ઇંદ્ધિઓના ઇંદ્રિએજ કરે. વ્યર્થ કરે છે એવી તે પશુઓ પણ ચમચેષ્ટા, કહી શુ શકાય એથી એ શુદ્ધ પ્રેમ કરે. વ્યર્થ. વિશુદ્ધ પ્રેમ એહને વાણી થકી વખાણું, સદા જે સ્વરૂપ સંગ નિજના વિહાર કરે.
વ્યર્થ, ગણે નહિ પ્રેમ રૂપ કે કુરૂપ ગણનામા, પ્રેમસુરૂપ કુરૂપને આદિવ્ય દિવ્ય કરે,
વ્યથ. નહિ ઉપભેગના સતુ શુદ્ધ પ્રેમીઓ છે, વિના ઉપગ માત્ર પ્રેમથીજ તૃપ્તિ કરે, વ્યર્થ, તમા શી હેત જે રાજુલ નેમનાથ ગયે, બીજાથી નિજના નકી વિવા કરેજ કરે. વ્યથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com