SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા :: ૮૦ :: મિત્ર રાજાઓને પ્રતિબંધવા યુક્તિથી સિધ્ધ કરી બતાવી છે, અને આપણે આપણું જાતઅનુભવથી જાણી શકીએ છીએ. પ્રથમ તે આ શરીર અશુચિથી જ ઉત્પન્ન થયેલું છે. પિતાનું વીર્ય અને માતાનું રુધિર એ બેનું જ્યાં મિશ્રણ થાય છે ત્યાં આ શરીરની ઉત્પત્તિ થાય છે. પાછું પણ તે શરીર માતાએ ભક્ષણ કરીને રસરૂપે પરિણાવેલા અને અશુચિરૂપ થયેલા પદાર્થથી જ પ્રતિદિન પષાય છે. આવી રીતે અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાખનારા અશુચિમય દેહને જળ પ્રમુખથી શુદ્ધ કરવું જોઈએ, એ આકરે ભ્રમ કેવળ મૂઢ પુરુષને જ હવે ઘટે છે, તત્વને એવો ભ્રમ હેઈ શકતું જ નથી. આ અશુચિમય દેહમાં કર્તવશાત્ વ્યાપી રહેલું ચેતન-રત્ન યુક્તિથી કાઢી સમતા રસમાં બેબી સાફ કરી લેવું જરૂરનું છે. કહ્યું છે કે જે સમતા રસના કુંડમાં સ્નાન કરીને પાપરૂપી મળને ધોઈ નાંખી ફરી મલિનતાને પામતા જ નથી તે અંતર આત્મા જ પરમ પવિત્ર છે. આ અશુચિમય દેહમાંથી ઉપર કહેલી આગમચુક્તિથી આત્મતત્વ શેધી લેવાની જ જરૂર છે. પછી પુનર્જન્મ મરણની ભીતિ રાખવાનું કંઈ પણ કારણ નથી. ૧૦૮. શુચિ પુરુષ જે વરજિત માયા–જે મેહ માયા રહિત નિમાંથી–નિષ્કપટી–નિર્દભી છે તે જ ખરે પવિત્ર પુરુષ છે. મેહ માયાવડે જ જીવ મલિન થયેલ છે. તે મેહ માયા ટાળવાને ખરે ઉપાય આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણરૂપ ચારિત્ર છે. પાયા વિનાની ઈમારતની પેરે તત્વજ્ઞાન અને તત્ત્વશ્રધ્ધા વિનાની લકરંજન અથે પૂજાવા મનાવા અર્થે અથવા સ્વદેષ છૂપાવવા અથે આડંબરરૂપે કરવામાં આવતી માયામય ધમકરણું કંઈ પણ હિતરૂપ થતી નથી, માટે પ્રથમ આત્માની ઉન્નતિમાં કેવળ અંતરાયરૂપ એવી મેહમાયાને પરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આત્મા જ ' શોધી લે માથી ઉપર
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy