________________
: : ૭૫ ::
પ્રશ્નોત્તરરત્નમાળા મોહજાલ મહેટે અતિ કહીએ,
તાકું તોડ અક્ષયપદ લહીએ. ૩૪ પાપકા મૂળ લેભ જગમાંહી,
રેગ મૂળ રસ દુજા નાંહી; દુઃખકા મૂળ સનેહ પિયારે
ધન્ય પુરૂષ તેનાથી ચારે. ૩૫ અશુચિ વસ્તુ જાણે નિજ કાયા,
શુચિ પુરુષ જે વરજિત માયા; સુધા સમાન અધ્યાતમ વાણી,
વિષ સમ કુકથા પાપ કહાણું ૩૬ જિહાં બેઠા પરમારથ લહીએ,
તાકું સદાય સુસંગતિ કહીએ; જિહાં ગયા અવલક્ષણ આવે,
તે તે સદા ય કુસંગ કહાવે. ૩૭ રંગ પતંગ દુરજનકા નેહા,
મધ્ય ધાર જે આપત છેહા; સજજન સ્નેહું મજીઠી રંગ, | સર્વ કાળ જે રહત અભંગ. ૩૮ પ્રશ્નોત્તર ઈમ કહી વિચારી,
અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઇણ કેરા,
સુણત મિટે મિથ્યાત અંધેરા. ૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com