________________
પ્રશ્નોત્તરનમાળા
:: ૫૮ : .
૨૬
સુખિયા સંતોષી જગમાંહી, જાકું ત્રિવિધ કામના નહી. જા તૃષ્ણ અગમ અપાર. તે મોટા દુખિયા તનું ધાર; થયા પુરુષ જે વિષયાતીત, તે જગમાંહે પરમ અભીત.
ર૯
મરણ સમાન ભય નહીં કેઈ, પંથ સમાન જરા નવ ઇ; પ્રબળ વેદના ક્ષુધા વખાણે, વક તુરંગ ઈદ્ધિ મન જાણે. ૨૮ કઃપવૃક્ષ સંજમ સુખકાર, અનુભવ ચિંતામણિ વિચાર; કામગવી વર વિદ્યા જાણું, ચિત્રાલિ ભકિત ચિત્ત આણ. સંજમ સાધ્યા સાવિ દુઃખ જાવે, દુઃખ સહુ ગયાં મોક્ષપદ પાવે; શ્રવણશોભા સુણીએ જિનવાણું, નિર્મળ જીમ ગંગાજળ પાણી. ૩૦ નયનશેભા જિનબિંબનિહારે, જિનપતિમા જિન સમ કરી ધારે; સત્ય વચન મુખ શોભા સારી, તજ તાળ સંત તે વારી. ૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com