________________
:: ૪૩ ::
પ્રશ્નોતરરત્નમાળા ઉત્તમ કનક કીચ સમ જાણે,
હરખ શોક હદયે નવિ આણે, ૧૭ અતિ પ્રચંડ અગ્નિ છે ક્રોધ,
દુર્દમ માન મતંગજ જેધ; વિષવલ્લી માયા જગમાંહી,
લાભ સમે સાયર કઈ નહિ. નીચ સંગથી ડરીએ ભાઈ,
મળીએ સદા સંતકું જાઈ; સાધુસર ગુણવૃદ્ધિ થાય,
નારીકી સંગતે પત જાય. ૧૯ચપળા જેમ ચંચળ નર આય,
ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજળ જળ જેમ છીએ,
Uણુવિધ જાણ મમત કહા કીજે. ચપળા તિમ ચંચળ ધનધામ.
અચળ એક જગમેં પ્રભુનામ; ધમ એક ત્રિભુવનમેં સાર,
તન ધન વન સકળ અસાર. ૨૧ નરકદ્વાર નારી નિત જાણે,
તેથી રાગ હિયે નવિ આણે અંતર લક્ષ રહિત તે અધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ. રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com