________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૪૦
તરવાકી નાવ—આત્મપ્રદેશમાં રત્નજ્યેાતિની જેમ સહજે વ્યાપી રહેલા જ્ઞાનદર્શન–ચારિત્રાદિક સદ્દગુણસમુદાય, તેમાં જ અકૃત્રિમ પ્રેમભાવે રમણુ કરવું તેજ સંયમ છે. જેમ આવડે ભવસાગર સુખે તરી શકાય છે તેમ ઉક્ત સંયમને સેવવાવડે આત્મા સુખે જન્મ, જરા અને મરણુ સંમશ્રી અનંત અને અગાધ દુઃખરૂપ જળથી ભરેલા આ સસારસમુ દ્રને પાર પામી શકે છે. હિ'સા, અસત્ય, અદત્ત, અબ્રહ્ના અને પરિગ્રઠુથી નિવર્તી, ઇંદ્રિયા ઉપર કાબૂ રાખી, મન, વચન અને કાયાના કુત્સિત (માઠા ) વ્યાપારને તજી, અહિંસાદિક ઉત્તમ સાધનસતતિને પરમાર્થ ભાવે સેવવી, એ આત્મસ્થિરતારૂપ સયમગુણુની આરાધના માટે જ છે અને તેથી જ ભવસમુદ્રને તરી મેક્ષપુરીમાં પહોંચવુ સુલભ થાય છે; એથી વિપરીત હિ'સા અસત્યાદિક અસંયમને અનન્યભાવે સેવવાથી આત્મભાવ અત્યંત અસ્થિર થઈ મલીનતાને પામે છે, અને તેથી તે અરટઘટિકાના ન્યાયે ભચક્રમાં ભટકયાજ કરે છે.
'
૫૪. છતી શક્તિ ગાપર્વ તે ચાર—ઉક્ત સયમ ગુણને સેવવા માટે અને અસ ંયમથી નિવવા માટે જે પેાતાની છતી શક્તિના સદુપયોગ ન કરે, તેના ગેરઉપયાગ કરે તે જ ખરેખર ચાર સમજવા. લેાકપ્રસિધ્ધ ચાર અન્યને અધારામાં છેતરી પરદ્રવ્ય સહુરે છે, અને તે ગુપ્ત સ્થળે ગેાપવે છે. પરંતુ આ આત્મચેાર તા પેાતાના જ અંતઃકરણને છેતરી આત્મસાધનની અમૂલ્ય તકથી પેાતાને જ વંચિત રાખીને અજ્ઞાનવર્ડ પેતે પાતાનું જ સ`સ્વ ગુમાવી દે છે, અને તે અમૂલ્ય તક ગુમાવી દ્વીધાથી પુન:મહાપરિશ્રમે પણ તે ખાટને પૂરી પાડી શકતા નથી. આનું નામ આત્મવચકતા.
૫૫. શિવસાધક તે સાધકિશાર. પ્રમાદ તજી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat