SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૭ :: પ્રશ્નોત્તરત્નમાળા ૩૩. ઉત્તમ ગુણુરાગી ગુણવંત, જે નર લહત ભવાદષિ અંત—જે પાતે સદ્દગુણી છતાં ખીજા સદ્ગુણીને રાગી હાય છે તેવા પુરુષ જલદી સંસારને અંત પામી શકે છે, જે પેાતે ગુણી હાઇ ખીજાના સદ્ગુણાને સહુન કરી શકતા નથી અને તેથી તેમના ઉપર અકૃત્રિમ પ્રેમ ધરવાને બદલે દ્વેષ, ઇર્ષા કે મત્સર ધારણ કરે છે તે પાતે સ્વગુણુથી વ્યુત ( ભ્રષ્ટ ) થઈને ભવ અટવીમાં જ ભટકે છે, મતલબ કે દ્વેષ દોષથી ગમે તેવા ગુણ વિષ્ણુસે છે અને ઉત્તમ ગુણાનુરાગથી ગુણહીન પણ ઉન્નતિને પામે છે, શ્રીમદ્દ યશેાવિજયજી ઉપાધ્યાયે ૧૮ પાપસ્થાનકની સજ્ઝાય પૈકી દ્વેષની સઝાયમાં દ્વેષદોષથી થતી મહાહાનિ અને ગુણાનુરાગથી થતા એકાન્ત આત્મલાભ સારી રીતે સમજાવેલ છે; તેથી તે સંબંધી વિશેષ મનન કરી કૃષ્ણ વાસુદેવની પેઠે સદ્ગુણગ્રાહી થવાના ખપ કરવા ઉચિત છે. ૩૪. જોગી જસ મમતા નહિ રતિ—જેને રચમાત્ર પણ પાગલિક વસ્તુમાં મમતા વતી નથી તે જ ખરા જોગી કહેવાય છે. ઉત્તમ પ્રકારના ચાગબળથી જેમણે મમતા ગાળી નાખી છે તે જ મેાક્ષના અધિકારી થઇ શકે છે. મમતા મૂર્છા એ જ ખરેખર પરિગ્રહ રૂપ છે અને પરિગ્રહવડે ઉન્મત્ત બનેલા ખાપડા જીવાની કેવળ દુર્દશા જ થાય છે, તેમાં પણ જે સાધુવેષ ધારીને પરિગ્રહને ધારે છે તેમની તે સત્ર મહા વિટંખના થાય છે, કેમકે તે સાધુના વેષે જગતને ઠગે છે એટલે ધર્મગ અની જગતને ધૂતે છે અને સર્વજ્ઞ ભગવાનની પવિત્ર આજ્ઞાના ભંગ કરે છે. સર્વજ્ઞ ભગવાને સાધુને દ્રવ્યભાવથી નિગ્રંથપણું ધારવા ફરમાવેલુ છે. દ્રવ્યથી સુવર્ણ વિગેરે અને ભાવથી મૂર્છા પરિહરવા પ્રભુએ ફરમાવેલું છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy