________________
પ્રશ્નોત્તરત્નમાળા
: : ૩
આવા અયાગ્ય જીવનું કલ્યાણ શી રીતે થાય ?
૨૯ થી ૫૭ સુધીના ર૯ પ્રશ્નોના ઉત્તર
પરભવ સાધક ચતુર કહાવે, મૂરખ જે તે બંધ મઢાવે; ત્યાગી અચળ રાજ પદ પાવે,
જે લાલી તે રંક કહાવે.
ઉત્તમ
ગુણુરાગી ગુણવંત, જે નર લહત ભવાદધિ અંત; જોગી જસ મમતા નહિ રતિ,
મન ઇંદ્રિ જીતે તે તિ.
સમતા રસ સાગર સા સત,
તજત માન તે પુરૂષ મહત; શૂરવીર જે કપ વારે,
અવિવેકી નર પશુ સમાન,
માનવ જસ ઘટ આતમ જ્ઞાન; દિવ્ય દષ્ટિ ધારી જિનદેવ,
કરતાં તાસ ઇંદ્રાદિક સેવ.
૯.
કાયર કામઆણા શિરે ધારે. ૧૧.
૧૦.
'
૧૨.
બ્રાહ્મણ તે જે બ્રહ્મ પિછાણે, ક્ષત્રીકરિપુ વશ આણે; વૈશ્ય હાણિ વૃદ્ધિ જે લખે,
શુદ્ર ભક્ષ અભક્ષ જે લખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૩.