________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૧૨ ::
ખ્યાલ હરહમેશ આવ્યા કરે છે. તેથી તે મૂર્શિતપ્રાય અવસ્થા ભેગવે છે. સંડાસમાંથી તે માણસ જોરથી પણ નાસી જઈ શકે છે, અને કેદખાનામાંથી પણ કેઈની અનુકંપાવડે છૂટી શકે છે અથવા દુઃખને કમી કરી શકે છે, તેવું ગર્ભવાસમાં નથી, એટલું જ નહિ પણ તેમાં અતિ ઘણું દુધી અને પરતંત્રને પૂરત અનુભવ કરે પડે છે. તેવા ગમવાસના દુ:ખ કરતાં પણ માતાની નિદ્વારા બહાર નીકળતાં જન્મસમયે જીવને ભારે દુઃખ થાય છે. તે વખતનું દુઃખ ખરેખર કમકમાટી ઉપજાવે એવું છે. એથી પણ અનંતુ દુખ જીવને મરણ સમયે પ્રતીત થાય છે. આ વાતની કંઇક ઝાંખી અન્ય જીને તે તે સમયે અનુભવવાં પડતાં દુઃખ નજરોનજર જેવાથી થાય છે. આ તે એક જ વખત જન્મ મરણનાં દુઃખની વાત કહી, પરંતુ એવા અનંત જન્મમરણના ફેરામાં છે ફર્યા જ કરે છે. જ્યાં સુધી જન્મમરણનાં બીજભૂત, રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન પ્રમુખ દેષને દૂર કરવા જીવ પ્રયત્ન કરે નહીં ત્યાંસુધી એવા અનંત દુઃખમાંથી તેને છુટકે થઈ શકે જ નહીં; અને રાગ, દ્વેષાદિક દેને નિમૂળ ક્યું કે તરત જ જન્મમરણનાં અનંત દુઃખને અંત જ આ જાણુ.
૬. આત્મબોધ જ્ઞાન હિતકાર–જેથી આત્માનું સ્વરૂપ ઓળખાય, આત્માને હિતકારી ગુણ અને અહિતકારી દેષનું ભાન થાય, જેથી હિતકારી વસ્તુને જ આદર અને અહિતકારી વસ્તુને ત્યાગ કરવા લક્ષ્ય જાગે તેવું તત્વજ્ઞાન આમાને અત્યંત હિતકારી છે. સંતસુસાધુ જનની યથાવિધિ ઉપાસના કરીને એ પ્રાપ્ત કરવા ગ્ય છે, એથી વિજ્ઞાન-વિવેક જાગે છે. કહ્યું છે કે-“સે કહિયે સે પુષ્ટિએ, તામું ધરીએ રંગ ચાતે મિટે બોધતા, બોધરૂપ વહે રંગ.” જેથી રાગ, દ્વેષ અને મહાદિકને તાપ ઉપશમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com