________________
પ્રોત્તર રસધાર : :
પ્રમ ૩૭–કાઈ વેરાવાળાં ભજન યા પદો હોય તે સઝાયના સ્થળે બોલી શકાય ?
ઉત્તર-વા, તેમાં રક્ત નથી.
પ્રશ્ન X-સામાયિક આદિ ક્રિયા કરતાં પુરુષને સ્ત્રી, અને સ્ત્રીને પુરવ અડી જાય તો ક્રિયા કરનાર અને અડનાર બન્નેને પ્રાર્યાશ્વત આવે કે એકને? અને તે કાને આવે?
ઉત્તર–જે ક્રિયા કરનાર હોય તેને પ્રાયશ્ચિત આવે. જે ક્રિયા કરનાર હોય તેને જાણીને સંઘ કરે તે તેને જરૂર વધારે પ્રાયશ્ચિત આવે. - પ્રશ્ન – એ પાંચમી ગતિ કહેવાય છે, પણ કોઈ સ્થળે આમી ગતિ બતાવેલ છે તે શી રીતે ? • ઉત્તર–નરગતિ, તિચગતિ, હલકી જાતિના નિતિ મનુષ્યની મનુષ્યગતિ, શિબીર જાતિના દેવે આદિ હલકા દેવોની દેવગતિ, એ ચાર અશુભ ગતિ જાણવી; તથા ઊંચી જાતના દેવની દેવમતિ, ઊંચા કુળના તીર્થકર આદિ મહાપુરુષોની અપેક્ષાએ મનુષ્યની મનગતિ, અને ગુગલિયા આદિ સારા કુળમાં પેદા થયેલા મનુષ્યોની એ મનુષ્ય પતિ; એ ત્રણ ભેદ શુ અતિના જાણવા; પર્વોક્ત ચાર અશુભ મતિ, અને ત્રણ શુભ ગતિ એ સાત ગતિ થઈ, અને આઠમી સિદ્ધગતિ.
મમ –સવાળી અમરબત્તી જેમાં રિસર આદિ સ્થાનોમાં વપરાતી નથી તેનું શું કારણ?
ઉતર–સુગંધવાળી હોય અને અશુદ્ધ કોઈ વસ્તુ પડતી ન હોય તો વાંધો નથી, ઘણું કરી એમાં લેબાન પડતો હશે, બાકી વિશેષ ખુલાસો બનાવનાર પાસે કરી લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com