________________
પ્રશ્નોત્તર રસધારા : ૩: ઉત્તર--મરણનું સૂતક બાર દિવસનું જાણવું. આઠ વર્ષના બાળક સુધીનું આઠ દિવસનું જાણવામાં છે; એક ગેત્રી ને સૂતજ્વાળાના ઘેર ખાતાપીતા છે તે બાર દિવસનું; નહિ તે પાંચ દિવસનું જાણવું. બાકી સાથે જનારાઓને એક દિવસનું, કાંધે ઊપાડનારને બે દિવસનું, વળી પરગામ કે પરદેશમાં મરે તો એક દિવસનું જાણવું. મતલબ કે જેનું જેટલા વિસનું સૂતક જેને આવતું હોય તેટલા દિવસ ફક્ત, પ્રભુની અંગપૂજા ન કરી શકે. તે સિવાય, પ્રભુદર્શન, અગ્રપૂજા, વિ. કરવામાં વાંધો નથી. બાકી સામાયક, પ્રતિક્રમણ આદિ ક્રિયા મૌનપણે કરવામાં રક્ત જણાતી નથી.
પ્રશ્ન ૧૦–જે જીવે સમકિતનો નિયમ લીધે હેય, નિયમ લેતી વખતે વ્યવહારિક કાર્યમાં પ્રસંગે વર્તવું પડે તેની છૂટ રાખી હોય, તે વને કર્મચગે અંતરને ઉપદ્રવ થયો હોય, વળી અકસ્માત કાઈ સાપ, વીછી, આદિ જંતુ કર્યું હોય, તો તે દૂર કરવા માટે અન્ય દર્શનીને ઉપચાર કરે, એટલે કે દેરો કરાવ, તાવીજ બાંધવું, બાધા રાખવી, ઝેર ઉતરાવવા જવું; એ બધું વૈદ્યના પધરૂપ ગણીને કરે તે સફર્વને પણ લાગે ?
ઉત્તર–એમાં કાંઇ બાધ જણાતો નથી, કારણ કે એથી કાંઈ એની દેવ, ગુરુ, ધમસંબંધી બુદ્ધિમાં ફરક પડતો નથી, જે ફરક પડે તો જરૂર બાધ આવે.
પ્રશ્ન ૧૧–શીયાળો, ઉનાળો અને ચોમાસું, એ પ્રત્યેક જતુમાં સર્યોદય પછી પારસનું પરફખાણ કેટલા ટાઈમે થાય?
ઉત્તર–જ્યારે જ્યારે દિવસ જેટલી જેટલી ઘડીને હૈય ત્યારે ત્યારે તેના ચોથા ભાગમાં જ પારસી સમાજવી.
પ્રશ્ન ૧૨–દેવસિ, રાઈ, પી આદિ પ્રતિક્રમણમાં એક, બે, ચાર આદિ લેગસ્સના કાઉસગ્ન આવે છે, તેમાં ક્યાં ચદે નિમેલથરા સુધી, કયાં સાગરવરગંભીરા સુધી અને જ્યાં પૂર્ણતાના કાઉસગ્ય જાણવા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com