________________
૩૧
કુરુ કુરુ વંછિત નવનિધિ સંપદા,
સ્વાહા પદચ્ચે ટાલે આપદા, આપદા ટાલે રાજપાલે પાસ ત્રિભુવન રાજીએ, કલિકાલમાંહિ પાસ નામે મંત્રમહિમા ગાજીએ; દારિદ્ર ચૂરે આસ પૂરે પાસ / જગદીશ એ, ચરણપ્રદતસુ શિષ્ય જપે પૂરઈ સંઘ જગીસએ. શ્રી અજિતનાથ સ્તવનમ.
( રાગ સોરઠ ) તાર કરતાર સંસાર સાગરથકી, ભગતજન વિનવે રાતદિવસે; અવર દ્રારંતરે જાઈ ઊભાં રહ્યાં, તારો પીણ ભલો નહી દીસે. તાર, ૧ આપણે કેડિ કરજોડિ જે એલગે, દાસ અરદાસ તે કરણ પાવે; પણ ધણી જે હવે જાણ સેવા તણે, તો કિશું ભગત પાસે કહાવે. તાર૦ ૨ માહરે કથન મનમાંહિ જે આણુયે, પૂર તા સહી એહ આસા; કેડિ લાગા તિકે કેડ કિમ મૂકત્સ્ય, નેટ કા એક કરિચ્ચે દિલાસા. તાર૦ ૩
વલી તારવા કેન વા આવચ્ચે, અજિત જિન એટલે જે વિમાસે; અકલ જિન રાજન માજને કુણ લહે, સહી તે તરે જે રહે પાસે. તાર૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com