SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અ૦ ૫ કારણમખિલસુખાનાં સતતં, તતસદ્ગુણવિસ્તાર રે, તારસ્વરસુરવરગણુદા, દાદીતિદાન રે. દાનવિધાનવશીકૃતવિશ્વ, વિશ્વજનીનસુવાચરે; વાચયમવર નિર્મલમાનસ,-માનસહંસ સુદેહરે. અહ ૬ ( શાર્દૂલવિક્રીડિત-વૃત્તમ ) દેહશ્રીભરનિમિતક જનતા ને ત્રેત્સ નાયક: કલ્યાણકૂમવદ્ધનૈકજલદ વામાશ્વસેનાંગજી જન્માનિધિપારગ: પરમચિલ્લક્ષ્મીમનોવલ્લભ ભવ્યાનાં તનુતાં સદા સ ભગવાન શ્રીજૈનચંદ્રઝિયમ. ૭ શ્રી પાર્શ્વનાથ મંત્ર ગર્ભિત સ્તવન ( દેશી-ચાલતી અને ગુટકની ) સકલ સદા ફલ ચિંતામણું સમે, નવરંગ નારંગ પાસ ભવિક નમે; એ ન ભાવે પાસ ધ્યા નાથશ્રી શ્રીભગવતી, ધરણેન્દ્ર પદ્મમાવતીય માયા બીજ રાયા સંજુતી; અદેય મદે ક્ષુદ્ર વિઘટ્ટ ક્ષુદ્રાન્થભય થંભયા, વાજતી ભૂગલ ટૂરિ મયગલ ચૂરિ અષ્ટ મહાભયા. ૧ આયા પૂરે પાસ પંચાસરે, શ્રીવરકાણે પાસ સંખેશ્વર; સંખેશ્વરે શ્રીપાસ થંભણ ગેડી મંડણ નાહલે, નવખંડ શ્રીકલિકુંડ ઈણ જગ જાગતે રાઉલે; જાગતે તીરથ હરે અનરથ પાસ સમરથ તે ધણી, હવે ચડો વહારે વિહ્ન ભયહર સારિકર તિહુઅણુ તણ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035211
Book TitlePrashnottar Prakash Part 02
Original Sutra AuthorN/A
AuthorSagarchandraji Maharaj
PublisherGokaldas Mangaldas
Publication Year1932
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy