________________
રર
કાઢ એમ તમે માનો છો? પ્રબળ સિથિલાચાર દૂર કરવા કિયા ઉદ્ધાર કર્યો તેથી તમે મત કાઢયે માનો છો? તો પછી શ્રીમાન જગતચંદ્ર સૂરિ અને આનંદ વિમલ સૂરિએ કિયા ઉદ્ધાર કર્યો તે શું મત કાઢવા ? શ્રી સત્યવિજય પન્યાસે વેત વસ્ત્રો છોડી પિત્ત વસ્ત્રો કર્યા તે શું મત કાઢવા? બુટેરાયજી મહારાજે વ્યાખ્યાન સમયે મુહપત્તિ ન બાંધવી એમ જાહેર કર્યું તે પણ શું મત કાઢવા? શ્રીમાન પાર્ધચંદ્ર સૂરિજી પિતાને “નાગપુરીય વૃહત્તપાગચ્છ ન છોડી તમારી માન્યતા અનુસાર ન ચાલ્યા, પરંતુ જિન આણું પ્રમાણે ચાલ્યા તેથી તેમને પોતાને મત કાઢયે એમ માને છે? શ્રીમાન પાચંદ્રસૂરિજીએ કિયા ઉદ્ધાર કરતાં પહેલાં ચોથની સંવત્સરી કરી હતી તેને તે લેખીત તે વખતને પૂરા તમારી પાસે છે ખરે ? જેની પાસે પૂરાવો હોય તેને બહાર પાડે, માત્ર બેલીને લેઓને છેતરે નહિ. શ્રીમાન પાકવચંદ્ર સૂરિજી સંવવત્સરી ચેાથની કરતા હતા તે બદલી પાંચમની નથી કરી અને છતા કરી હોય તો તેમાં આજ્ઞા વિરાધક પણું નથી તે ઉપરના પ્રશ્નના પ્રતિ–ઉત્તરથી સ્પષ્ટ છેજ. પરંતુ તમારા પ્રશ્નથી લાગે છે કે તમે એવા ફેરફાર કરનારને આજ્ઞાના કટ્ટી વિરાધક (ખરા કે નહિ?) એમ કહો છે તો પછી તમે તે વિ. સંવત ૧૯૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com