________________
૨૧
ઉત્તર:–છઠની પર્યુષણા નહિ કરવાનું કારણ તે વીતરાગ
દેવની આજ્ઞા નથી માટે જ. પરંતુ પંચમીની પર્યુષણું તે તેમણે ફરમાવી જ છે, તેથી કારણે ચેકની સંવત્સરી કરનારને બીજે વરસે પાંચમની કરવામાં કાંઈ વાંધો નથી, કારણકે તેજ તીથીની આજ્ઞા છે માટે, અને આપણેતો સંવત્સરી ૩પપ દિવસે કરીએ છીએ એટલે એક દિવસ બાદ જ આવી શકે, કેમકે
તેથી ૩૬૦ દિવસ પૂરા તો થઈ જતાજ નથી. પ્રશ્ન૧૮૪–પાંચમની પર્યુષણ કરવાવાળે મનુષ્ય બીજે વર્ષે
છઠની પર્યુષણું કરે અને ચોથની પર્યુષણવાળે બીજે વર્ષે પાંચમની પર્યુષણ કરે અને બન્ને જે આજ્ઞા વિરાધક થતા હોય તે પાર્ધચંદ્ર સૂરિજીએ પિતાનો મત નહોતે કાઢો ત્યાં સુધી તેઓ ચોથની સંવત્સરી કરતા હતા કે નહિ ? એ કરતા હતા તો જ્યારે તેમને તે મૂકી પાંચમ કરી ત્યારે પાંચમ મૂકી છઠની કરનારાઓની માફક તેઓ પણ આજ્ઞાના કટ્ટા
વિરાધક ખરા કે નહિ? ઉત્તર:– પાંચમની પર્યુષણા કરવાવાળો મનુષ્ય બીજે વર્ષે
છઠની પર્યુષણ કરે છે તે પ્રત્યક્ષ આજ્ઞાવિરાધક છે.” કારણ કે પ્રભુ આજ્ઞા એવી છે. કારણે ચોથ કરનાર બીજે વર્ષે પાંચમ કરે તેમાં તે વીતરાગની આજ્ઞા છે. પાશ્વચંદ્ર સૂરિજીએ પિતાને મત કાઢજ નથી. પ્રભુએ જે આજ્ઞા ફરમાવેલી હતી તેને તેજ પ્રમાણે
કડક અમલ કરતા કરાવતા તેમણે પોતાને મત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com