________________
માનવું ? ઉલટું તમે પર્યુષણામાં ગૃહસ્થ આગળ
કલ્પસૂત્ર વાંચે છે તેનું શું? ઉત્તર –ઉપરોકત મહાપુરૂષોએ મૂળસૂત્રની વ્યાખ્યા કરતાં
જણાવેલ હકીક્ત આચરણાના પૂરાવા તરીકે લેવામાં તમને બાધ લાગે છે. જ્યારે નિશીથ ચૂર્ણિકાર, પર્યુપણ કલ્પ ચૂર્ણિકાર અને દશાશ્રુત સ્કંધ ચૂર્ણિકાર વિગેરે મહાપુરૂષોએ વ્યાખ્યા કરતા અપવાદરૂપ સૂચિત કરેલ વસ્તુને આચરણમાં મૂકવામાં તમને બાધ નથી
લાગતો? ઉપરોકત પ્રશ્નોતો સર્વેને સમાન છે. પ્રશ્ન ૧૧ –આચાર્ય કાલિકાચા પ્રવર્તાવેલી જ એની
સંવત્સરી સર્વ સાધુઓએ કરેલી છે. એ ભાગ ચૂર્ણિના મૂળ ભાગને લગતો હતો છતાં તમે તે શા માટે છેડી દીધો છે? તે વખતે કરેલ ચેથ સર્વ સાધુઓએ જ્યારે માન્ય કરી ત્યારે તે બધા સાધુઓને શું કારણ હતું? શું તે બધા ચોથની પર્યુષણ કરનાર સાધુઓને
વિરાધક કહેવાને તમે હિંમત કરી શકે છે? ઉત્તર:–અમે ચૂણિના અમૂક મૂળ ભાગને છોડી દીધો છે
એ તમારે આક્ષેપ સાચો હોય અને તેમાં સર્વ સાધુઓએ કરેલી છે” એ વસ્તુ હોય તે તે પાઠ તમે શા માટે ખુલ્લો મૂકતા નથી ? પઠાણ પૂરમાં કાલિકાચાર્ય કયા પ્રસંગમાં અને ક્યા કારણે ભાદરવા સુદ ૫ મીને બદલે એથની સંવત્સરી કરી તે
બિના તો પ્રશ્નોત્તર પ્રકાશમાં કહીજ છે. પ્રશ્ન ૧૨:–કાલિકાચાર્ય યુગપ્રધાન હતા તે વાત તમે માને
છે કે નહિ? અને જે માનતા હે તે યુગપ્રધાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com