________________
ચૂર્ણિમાં તે લખાણને શક વીરા (વીરાત ૪૭૦ વિકમ વિ. સં. ૫૭ થી ઈ.સ.ઈ. સ. થી ૭૮ શકચ્છક સંવત્ ૫૦૦)=૧૧૦૫ માં લખાઈએટલે નિશીથ ચૂર્ણિકારની વિદ્યમાનતા અગિયારમાં સિકાના અંતમાં અને બારમાની શરૂઆતમાં ગણી શકાય કાલિકાચાયે તો વીરાત્ ૫૩ યા ૯૩ માં થયા છે અને નિશીથ ચૂર્ણિકાર વીરાત્ ૧૧૦૫ એટલે કાલિકાચાર્યની પછીજ થયા એ તો
દીવા જેવું સ્પષ્ટ છે જ. પ્રશ્ન :–નિશીથ ચૂર્ણિકાર અને તેમને સકલ સમુદાય
ભાદરવા સુદ ૪ ના દિવસે સંવત્સરી પ્રતિકમણ કરતો હિતે કે નહિ? જે તે સમુદાય તેજ સંવત્સરી કરતો હતે તો તે આખા સમુદાયને તમે આરાધક માને
છે કે વિરાધક? ઉત્તર –નિશીથ ચૂર્ણિકાર અને તેમને સકલ સમુદાય
ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરતો હતો તેવું કઈ લેખી પ્રમાણુજ નથી. તેમ છતાં પણ પાંચમની સંવત્સરી કરતા હોવાનાં એ નિશીથચૂર્ણિનાજ પૂરાવા છે. ચૂર્ણિમાં “હાલ અપર્વ ચોથમાં પર્યુષણ કેમ થાય છે? ઉસ્થાનિકામાં ચૂર્ણિકાર જે પ્રશ્ન ત્યે છે તેનું કારણ એ છે કે આર્યકાલિકાચાર્ય કારણવશ પોતાના સમુદાય સહિત ચિથની સંવત્સરી કરી તેમની હૈયાત પરંપરાના આચાર પર થતી ટીકાનું નિવારણ કરવા પુરતું છે. ચૂર્ણિકારના સમયમાં પણ ચોથ અને પાંચમ એ સાંવત્સરીક પરંપરા પ્રચલિત હોવાનું આથી માનવાને
પૂરતું કારણ છે અને તેઓએ તે સમયના પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com