________________
પ્રશ્નોત્તરવાશિત શત. આવશ્યકતા નથી), યદિ સજઝાયના ખમાસમણ ફરીથી આપીને સજઝાય કરાય તે બેસણુના ખમાસમણું ફરીથી કેમ ન દેવા ? (પરંતુ) તે ખમાસમણ દેતાં કેઇને જાણ્યા નથી. અને પિસાતી શ્રાવક પડિલેહણ કરીને વસતિ પૂજ્યા બાદ સૂર્યોદય થયા પછી આગળની (દિવસની) સૂત્રપિરસી સાચવવા નિમિત્તે બે ખમાસમણે) સજઝાય સંદિસાવી સજઝાય કરે, પરંતુ સામાયિક વાળાને સૂત્ર પિરસી જાણી નથી. * (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩, ગ્રંથ ૨ બેલ ૧પ૩ મે.)
१३ प्रश्न तथा तपा चवदिसइ पाखी कहइ, खरतर पूनिमे पाखी आगमनी भाखी कहइ, ते स्यु ?
ભાષા:-તપ ચૌદશે પાખી કહે, ખરતર પૂનમે પાખી આગમક્ત કહે, તે શું ?
तत्राथें-आगमोक्त पाखी १५ पएणरसीयइ हती, आचरणानी पाखी १४ जाणिवी, श्रीठाणा ग्रंथमांहि श्रीहेमाचार्यनह गुरु श्रीदेवचंद्रसूरिई आचरणायइ चवदिसह ऊघाडी पाखी लिखी छइ, आगमोक्त पाखी पनरसीइं लिखी छइ, तेहनो पाठ
* તપા શ્રાવક સાંજે પડિકમણ બાદ સામાયિક પારતી વખતે ચઉકસાથનું ચિત્યવંદન કરતાં ખમાસમણ નથી દેતા તેમ આદેશ પણ નથી માગતા. તે કયા શાસ્ત્રમાં કહ્યું છે ? કે ગુરૂના આદેશ વગર ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવી. એને ઉત્તર જળ્યાચાર્યજી આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com