________________
प्रश्नोत्तर बारमो ખમાસમણું છે તે રાત્રિની સૂત્રપિરસી સાચવવા નિમિત્ત છે. (અને ) રાત્રે (એક) પ્રહર સુધી પિસાતી શ્રાવક જે સ્તવન સ્તુતિ સજઝાય ગુણે તે સૂત્રપિરસી નિમિત્ત છે
(त५परत२ मे अय १-२, मोर १२ भो) १२ प्रश्न-तथा प्रभाति खरतर श्रावक पोसह पखइ पडिकम्यां पूठइ पोसहतानी परि सूत्रपौरुषी निमित्ति सज्झायनी खमासमण देइनइ सज्झाय न करइ, किंतु सामायिक लेतांजि सज्झायनी खमासमण दीधी हुंती तिणइजि आदेशइ बइठा सज्झाय करइ, ते स्युं ? ।
ભાષા-ખરતર શ્રાવક પ્રભાતે પિસહ શિવાય પડિકમ્યા પછી પિસાતીની માફક સૂત્રપરસી નિમિત્તે સજઝાયના ખમાસમણ દઈને સજઝાય ન કરે, કિંતુ સામાયિક લેતાં સજઝાયના ખમાસમણું દીધાં હતાં તેણે જ આદેશે બેઠા સજઝાય કરે, તે શું ?
तत्रार्थे-पडिकमणा थकी पहिलोकइ ( ? ) सामायिक लेतां सज्मायनी खमासमण दीधांईज छइ, जइ सज्झायनी स्वमासमण वली देई सज्झाय करइ तउ वली बइसणानी स्वमासमण कांइ न द्यइ ? ते खमासमण देता नथी जाण्या, अनइ पोसहता श्रावक ते पडिलेहण करी वसति पूंज्यां पछइ सूर्य ऊगां थकां पागली सूत्रपोरिसीनइ साचविवा काजि सज्झाय संदिसावी सज्झाय करइ, परं सामायिकधरनइ सूत्रपौरुषी नथी जाणी १२ ।
ભાષા-પડિકમણાથી પહેલાં સામાયિક લેતાં સજઝાયનાં ખમાસમણ દીધાં જ છે, એટલે બીજી વાર ખમાસમણું દેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com