SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ प्रश्नोत्तर चत्वारिंशत् शतक हव तर तेह आगलि चैत्यवंदना किम कहीयइ ? तीर्थंकरनी स्थापना पखइ ते न कहीयइ ॥ ७ ॥ 7 ભાષા–તપા દેવેદ્ર સૂરિજી સ્વકૃત ‘શ્રાવક નિકૃત્ય’ (ભા. ૨ પાના ૬૦)માં ‘તેઓ જોસદમાનું ૩૦” ઇત્યાદિ ગાથાની ટીકામાં લખે છે – ત્યાર બાદ. એટલે પૌષધશાળાનુ પ્રમાન કર્યાં બાદ નવકાર ગણવા પૂર્ણાંક સ્થાપનાચાય સ્થાપીનેજ વિધિએ સામાયિક કરે ' એથી નવકાર (ગણુવાપૂવ ક સ્થાપનાચાય સ્થાપિનેજ શ્રાવકને સામાયિક કરવા કહ્યો છે. તથા તપાકૃત (આચારવિધિ નામક) સામાચારી ગ્રંથ(પાના ૧૧)માં પણ · ગુરૂ પાસે નવકાર ગણવાપૂર્વક સ્થાપનાચાય સ્થાપીને ઇરિયાવહી પડિક્કમીને ' ઇત્યાદિ કથનથી નવકાર ગણી સ્થાપનાચાય સ્થાપવાનુ કહ્યું છે, તેમજ · સ્થાપનાચાર્ય સ્થાપ્યા વગર (ક્રિયા કરવાથી ) તથા મંત્રન્યાસ કરી સ્થાપેલ સ્થાપનાને પગ વિગેરે લાગે તે અનુક્રમે ભિન્નલઘુ અને ગુરૂમાસ પ્રાયશ્ચિત્ત આવે, તથા હાથથી અથવા " સ્થાપનાચાર્ય ના સ્થાનથી પ્રમાદના કારણે પડી જાય અથવા અવનાએ મુકાય તે અનુક્રમે લધુમાસ અને ગુરૂમાસ પ્રાયશ્ચિત્ત આવે ' ઇત્યાદિ શ્રાદ્ધજીતકલ્પમાં કહ્યું છે, પરંતુ ઋષિમતીએ માને યા ન માને (એમની મરજીની વાત છે), બીજી પૌષધશાળામાં જે સ્થાપનાચાય હશે તે યાવથિકજ હશે ( એટલે તેને નવકાર ગણવાપૂર્વક સ્થાપવાની જરૂરજ શેની હોય ? ) એવ પૂછજો. વળી રિયાવહી પડિક્કમ્યા વગર શ્રાવકને ક્રિયા ન સૂઝે ( એમ કહે ) તે (રિયાવહી વગર) શ્રાવકને જો કાંઇ ક્રિયા ન સૂઝે ? તો તે શ્રાવકને ઉપાશ્રયમાં કાન્તે કાઢવા તથા ઉદ્દરવા અને સ્થાપનાચાય સ્થાપવા. એટલા (બધા) ધમના કાર્યાં ક્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy