________________
३४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વાતું કે જો દીક્ષા પર્યાયમાં આચાય મોટા હોય ત્યારે તે બધા સાધુએ પહેલાં આચાય ને ખમાવે, પણ પર્યાયમાં આચાય થી મેટા ખીજા હોય તો તે ( મેટા પર્યાયવાળા ) ને આચાય પણ ખમાવે, વિભાગથી ખમાવાનું કેટલાકે કહે છે, કદાચિત્ નવીન શિષ્યાદિને મહાભ ગનુ કારણ જણાય તેા તેના નિવારણાર્થે આચાય નેજ ખમાવે ’ આ રીતે આ ત્રણ ગાથાઓ લખી છે. કિંતુ એ ગાથા આવશ્યક મૂળ સૂત્રની નથી, પણુ આઉપચ્ચક્ખાણ પયન્નાની છે, છતાં ખેલવા માટે નહીં પણ ખમાવવાને ક્રમ બતાવવાને ગીતાર્થાએ આ ત્રણ ગાથાઓ લખી છે, એટલે આગમ ( આવશ્યક મૂળ સૂત્રની નથી ) તથા આચરણાના અભાવે પ્રતિક્રમણ કરતાં સાધુ-સાધ્વીએ આ ત્રણ ગાથા નથી કહેતા. ખીજું તમેા ( તપાએ ) પણ (શુ) આ ગાથા આવશ્યક મૂળ સૂત્રની છે ” એમ સહા (માતા) છે ? ( જો એમ માનતા હો તે સાબીત કરી બતાવા ). વળી ઋષિ મતીઓ કહે છે કે-આ ગાથાએ જો સાધુ ( સાધ્વી ) એ ન કહે તા શ્રાવક ( શ્રાવિકાઓ ) શાને કહે છે ? તેના ઉત્તરમાં માલમ થાય કે શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત પ્રતિક્રમણ સામાચારીમાં “ સો જ્ઞાતિનું પત્તુર્ ” આવા પાડે છે. તેના આધારે શ્રાદ્ધ-એટલે શ્રાવક, અને ઉપલક્ષણથી શ્રાવિકા એ ત્રણ ગાથા *હે છે, બીજુ શ્રીહેમાચાય - કૃત યોગશાસ્ત્રની ટીકામાં કહેલ ‘ગાથાત્રિ પતિ શ્રાદ્ધઃ” × આ પાઠથી શ્રાવક-શ્રાવિકાને આ ત્રણ ગાથા કહેવાનુ કહ્યુ છે. આ હકીકત છે.
'
r
× યોગશાસ્ત્રની ટીકામાં આવેલ “ જ્ઞાાતિનું પર્ફે સદ્દો’’એજ પાના સંસ્કૃત અવતરણ આ છે. પ્રતિક્રમણ હેતુગમાં તપ ગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com