________________
છર
પ્રશ્નોત્તર વશિત્ત તઝ સ્તોત્રની નવીન રચના કરી ભગવાન પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી ખંભન પાશ્વનાથની મૂર્તિ (ભૂમિમાંથી) પ્રગટ કીધી, ધરણેન્દ્રને પ્રત્યક્ષ કીધે, પિતાના શરીરનો કેઢ રેગ ઉપશમાવ્ય, નવઅંગ (સૂ)ની ટીકા કીધી, તેમના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિ થયા, જેમણે નિર્મલ ચારિત્ર [(પાલનાર્થ આ શ્રીઅભયદેવસૂરિજીની ઉપસંપદા લઈને) સુવિહિત સંવેગપક્ષ ધારણ કરી અનેક ગ્રંથ નિર્માણ કર્યા, તેમના શિષ્ય યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજી થયા, જેમણે ઉજજૈન અને ચિતેડના મંદિરમાંથી (ગુપ્ત રહેલી વિદ્યા પુસ્તક પ્રગટ કરી. દેશવિદેશમાં વિચરી (જૈન ધર્મના તપદેશવડે) અનેક રાજપૂતાદિને પ્રતિબધી સવા લાખ (એક લાખ ત્રીસ હજાર નવા) જૈનધમી શ્રાવક કીધા, આ અનુક્રમે શ્રખરતરગચ્છમાં અનેક સાતિશય સુરિવરે થયા” ઈત્યાદિ જેજે. વળી–
નવઅંગના વ્યાખ્યાતા અને નિર્મલ બુદ્ધિવાલા શ્રીઅભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિ ગુરૂ-જ્ઞાનાદિ લક્ષ્મી વડે પ્રૌઢતાને ધારણ કરનારા થયા, તેમના માટે લક્ષ્મીના તિલક સમાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિ થયા કે જેમણે હજારો ભવ્યાત્માઓને દીક્ષા આપી તેમ ચન્દ્રપ્રભાચાર્યની માફક વિવિધ ગ્રંથની રચના કરી?”
આ રીતે તપાગચ્છીયાચાર્ય મુનિસુન્દરસૂરિ કૃત ત્રિદશતરંગિણી ગ્રંથમાં પૂર્વાચાર્ય વર્ણનાધિકારે ૨૦ ર૧ મા તરંગમાં કહ્યું છે, તથા નવાંગટીકાકાર શ્રીઅભયદેવસૂરિના શિષ્ય શ્રીજિનવેલ્લભસૂરિના રચેલા
સૂક્ષ્માથે વિચારસાશતક” નામના કર્મગ્રંથની ટીકા કે જે (તપા ગના પૂર્વાચાર્ય) ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિની રચેલ છે, તેને
બાલાવબોધ કરેલ છે. તેમાંય અભયદેવસૂરિજીને ખરતરગચછના અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com