________________
પ્રશ્નોત્તર #સોરાણીસમો
४२५ આ૦ હેમહંસરિકૃત કલ્પાંતમાં લખ્યું છે કે (ખરતર ગ૭માં) નવાંગીવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિ થયા, જેમણે શાસન દેવીના કહેવાથી (ખેડા માતાની પાસે) થાંભણ ગ્રામે સેઢી નદીના કાંઠે “જય તિહુઅણ
-----
એ ઉપરાંત ચોથે ઉલ્લેખ એ મળે છે કે જેની અંદર કોઈ પણ રાજા-રાણું કે રાણએ નહીં તેમ જગચ્ચન્દ્રસૂરિને પણ નહીં, કિન્તુ વાચક દેવભદ્રગુણિને પદ્માવતી દેવીએ તપ બિરૂદ આપ્યાનું લખેલ છે, જુઓ–“વર્ષે અક્ષરાત્તિરાન્તિ (૭૭) ચૈત્રય चाद्ये दिने, सद्योगे भृगुरेवतीभुवि बलाच्छीदेवगुर्वो गिरः। मंदेनापि मया ममर्थितमिदं वैधेयधीहेतवे, विज्ञैश्चेदिह दूषणं मयि कृपां कृत्वैव तच्छोध्यताम् ॥५०॥ म्वच्छे श्रीचन्द्रगच्छेऽजनिषत परमाः पाठका. रचैत्रशाखा-विख्याता देवभद्राः सुविहितशिरसि स्फारकोटीरतुल्याः। प्राचामाम्लानि कृत्वा सततमभिरतैरागमोक्तक्रियायां, पद्मावत्या प्रदत्तं स्फुटमिह बिरुदं यगृहीतं तपेति ॥५२॥ (તપ ઉદયસાગરસૂરિશિષ્ય લબ્ધિસાગરસૂરિ રચિત પૃથ્વીરાજ ચરિત્ર)
એની પ્રતિ સં. ૧૫૬૮ ભાદરવા વદ ૧૩ શુક્રવારની લખેલ કેસરીયાનાથજીને ભંડાર જોધપુરમાં છે. એજ મતલબને એક બીજે પણ ઉલ્લેખ મળે છે, હુકમમુનિ જ્ઞાનભંડાર સુરતમાં એક ફટકર પાનામાં એક ગાથા જેઇ. જેની અંદર લખ્યું છે કે-“તવમર્થ દેવમાઝો” અર્થાત “તપા મત દેવભદ્રથી થયે”.
પ્રિય પાઠકે! જોયું કે? તપા બિરૂદની પ્રાપ્તિના ભિન્ન ભિન્ન ઉલ્લેખ, તપાની પિતાની પટ્ટાવલિઓમાંજ કેવા વિભિન્ન પ્રકારનાં ઉલ્લેખ છે ? આવા વિભિન્ન ઉલ્લેખે ખરતર ગચ્છની પટ્ટાવલિઓમાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com