________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
હિસામે પૂ પરંપરાગત શ્રીવ માનસૂરિ આરણ્યક (વનવાસી) થયા, તેના શિષ્ય [શ્રીજિનેશ્વરસૂરિ, તથા બુદ્ધિસાગરસૂરિ તેના શિષ્ય] શ્રીઅભયદેવસૂરિ પણ આરણ્યક થયાજ જાણવા, પછી અણહિલપુર પાટણ પંચાસરાપાડામાં સંવત્ ૧૦૮૦ માં મહારાજા દુર્લભરાજની સમક્ષ સુવિહિત યતિઓના આચાર બાબતમાં માપતિ (ચૈત્યવાસી)એ સાથે શાસ્ત્રસંમત વિચારણા (શાસ્રા) કરતાં શ્રીજિનેશ્વરસૂરિએ સુવિહિત યતિયાને માટે ચૈત્યવાસ નિષેધીને વસતિવાસ થાપ્યા, એથી દુર્લભરાજા સંતુષ્ટ થયા, ત્યાર પછી યતિ રાજસમક્ષ વસતિવાસી થયા, ચૈત્યવાસીપણુ નિષેધાણું, દુલ ભ રાજાએ શ્રીજિનેશ્વરસૂરિજીને આચાર ક્રિયાએ અતિ આકરા હોવાથી ખરતર કહી વખાણ્યા એટલે લેાકેાએ પણ ગુરૂમહારાજને ખરતર કહી એલાવ્યા, મવાસીએ કુંવલા (ઢીલા)ના નામથી કહેવાણા એમ પ્રવાદ સાંભળીએ છીએ.
ત્યારથી બીન્ત બધાય ગચ્છવાસીઓએ શ્રીજિનેશ્રરસૂરિજીને વસતિવાસી સુવિહિત ખરતર એવા બિરૂદથી ખોલાવ્યા, એટલે (રાજા તથા) બીજા ગુચ્છવાસીઓએ કહેલ ખરતર બિરૂદેં શ્રીઅભયદેવસૂરિજીએ નવાંગી વૃત્તિ કરતાં નથી લખ્યા પરન્તુ બીજા ગવાસીઓએ ગચ્છના પ્રભાવિક આચાર્યોની ગણનામાં ( શ્રીઅભયદેવસૂરિજીના પ્રસંગે) ખરતર ગચ્છને વિશેષપણે વખાણ્યા છે, વલી શ્રીજગચ્ચ ંદ્રસૂરિએ વિશિષ્ટ તપસ્યા કરીને લેાકેામાં ‘તપાગચ્છ ’ નામને। બિરૂદ પ્રાપ્ત કર્યાં પરન્તુ ( તેમના શિષ્ય ) શ્રીદેવેદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથમાં શ્રીચિત્રવાલ ગચ્છ લખ્યા છે, +
+ ‘તત્ર મેણ ‘ચિત્રા-વાત્ત'નથ્થો મૂત્ર મુવિ વિવિતઃ । 'श्रीभुवनचन्द्रसूरि'- स्तत्राभूद्भव्य रविः ||६|| तच्छिष्यरत्नमभवद्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com