________________
४००
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
पासि ' माणिभद्र' नामि लोकप्रसिद्ध क्षेत्रपाल छ, सिन्दूर तेल तिलवटिइं पूजाइ छइ, तिहां लहुडी पोसालना तपा आचार्य पदस्थापनानइ अधिकारि सवा मरणनी गुलपापडी करी पूजी एकराति गुरणरणा करी तेहनइ आराधइ छइ । पातिसाह पासि जातां श्रीहीरविजयसूरि पुणि तेतली गुलपापडी पाहणपुरना श्रावकां पांही करावी पूजा गुणणा करी श्रीपात साहजी पासे पहुंता, समहत थीया, ए वात मांहिला माणस पासि जाणि सांभली, ए बात सहू जाणइ छइ, ए दोष लोकमांहि प्रसिद्ध छइ, वली जे गरजू हवइ ते पाल्हरणपुरना तपा यतियांनइ पूछेन्यो, ए वात बाईनइ कहिस्यइ, परं दृष्टिरागवतइ पूछास्यइ नहीं, एवं प्रीछेज्यो ।। १३७ ॥
ભાષા—શ્રીસ ંધના સમાધાન નિમિત્તે યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીએ સુરિમ`ત્રના જાપથી તેમ તપ સંયમના પ્રભાવથી પાંચે નદીઓના દેવતાઓને સતાખ્યા હતા, દેવતાઓએ પણ સંતુષ્ટ થઇને વચન લીધા હતા કે જે કેાઇ તમારા ગચ્છનાયક સૂરિમંત્રધારક આ દેશમાં આવે તે અહિં પાંચે નદીઓના સંગમસ્થાને સરિમંત્રનો જાપ કરે, અમે પણ સંઘના વિઘ્ન નિવારણ કરશું. એવા વર દેવાથી શ્રાવક શ્રાવિકાઓએ સાધમી તરીકે તે દેવતાઓની અલિબાકુલ દઇને પૂજા કીધી, એટલા માટે હમણાં પણ પચનદી સધાય છે સંધના ડાયે ગુરૂપણ પંચનદીના સંગમસુધી જહાજમાં એસી ાય અને પાંચે નદીના અધિાયકા નિમિત્તે એકેકના જુદા જુદા ગણા કરે છે, જુદા જુદા અધિષ્ઠાયકા એકજ ગણા ન માને. આ રિવાજ છે, અને શ્રીઠાણાંગ સૂત્રના પાંચમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com