________________
प्रश्नोत्तर एकसोओगणत्रीसमो
૨૭e (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૦ મે). १२६ प्रश्न-मुहपत्ती पडिलेहतां संहारइ खरतर पडिलेहइ ? जे इम लिख्या ते स्यइ मेलि लिख्या ? ते समझातउ नथीजि, समजीनइ उत्तर लिखीयइ, वली पूछ्यां जणास्यइ, अभ्हे प्रवचन सारोद्धारनी वडी टीका जोइ, तिहां विस्तार पणइ मुहपत्तीनी २५ पडिलेहण तथा शरीरनी २५ पडिलेहण छइ, जिम तेहमांहि लिखी छइ तिम श्रीखरतरनइ कराइ छइ, वली थेइ जोज्यो ॥१२६॥
ભાષા-મુહપત્તી પડિલેહતાં ખરતર સંહારે પડિલેહે” એમ જે લખ્યું તે શું અભિપ્રાયથી લખ્યું છે ? તે કંઈ સમજાતું જ નથી. સમજીને ઉત્તર લખાય, વલી પૂણ્યેથી જણાશે, અમેએ પ્રવચનસારે દ્વારની મેટી ટીકા જોઈ છે, ત્યાં મુહપત્તી અને શરીરની ૨૫-૨૫ પડિલેહણને વર્ણન વિસ્તારથી છે, તેમાં જેમ પડિલેહણની વિધિ લખી છે તેમ ખરતરને કરાય છે. વળી તમે પણ જેજે. + (ત ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૧, ગ્રંથ ૨ બેલ ૧૪૭મો)
१३० प्रश्न-तथा तपारइ श्राविका यतियांनइ जीमणइ छेहडइ करी वांदइ, अनइ खरतरांनइ श्राविका डावइ बेहडइ करी यतियांनइ वांदइ, ते स्युं ?
ભાષા–તપાની શ્રાવિકા યુનિયને જમણા છેડાથી વાંદે છે, ને ખરતરની શ્રાવિકા ડાવા છેડાથી યતિને વાંદે છે, તે શું ?
+ તપા ખર૦ ભેદ પૃ. ૧૧૪માં લખ્યું છે કે-“ખરતર મુહપત્તી જમણું પાસેથી લઈ પચીસ બોલે પડિલેહણ કરતાં ડાબે અંગે સૃષ્ટિવિરૂદ્ધ-ઉધું ઉતારે છે” એટલે પૂછવાનું કે-આ રીતે ઊંધું ઉતારવાનું ખરતરના
ક્યા સામાચારી ગ્રંથમાં લખ્યું છે ? તે પ્રમાણુ જ ખ્વાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com