________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા–સક્ષાત ગુરૂના અભાવે વાંદણા દેતાં તપા શ્રાવક ચવલા ઉપર રાખેલી અડધી આવડી અને અડધી ચેવડી મુહપત્તી ઉપર વાંદણા દિયે અને ખરતર શ્રાવક ચાવડી મુહપત્તી ઉપર વાંદા દિયે, તે શુ?
तत्रार्थे - विषम कूर्माकार समश्रेणिस्थित बिहुं गुरुजीना पगां उपरि वांदरणा देवा, ते भरणी समी (आधी) चडवडी मुहपत्ती ऊपरि खरतरांने संप्रदायइ वांदरणा दिवराइ छइ, मुहपत्ती ते गुरुजीना चरण युगल करी जारणीयइ, जइ बिवडी मुहपत्ती ऊपरि वांदा । as as विषमस्थित पद थाइ, विचालइ मुहपत्तीनइ सलइ करी बिहु पगांना अंतराल पिरण जरणाइ, जिम यतिनइ रजोहरण विचालइ दोरडइ करी बिहुं गुरुना पगांनी कल्पना थाइ, तेहजि भरणी श्रावकनइ चलवला ऊपरि वांदरणा (तपानी) वडी पोसालना लहुडी पोसालना यति न दिवरावइ छइ, एवं परिधिज्यो ॥ १२८ ॥
ભાષા:–અવિધમ કૂર્માકાર સમશ્રેણિસ્થિત ગુરૂના બન્ને ચરણાપર વાંદણા દેવાના છે, માટે ખરતર સંપ્રદાયમાં સમી રાખેલ ( અડધી ) ચાવડી મુહપત્તી ઉપર વાંદણા દેવરાય છે, મુહપત્તીના એ વિભાગને ગુરૂજીના બે ચરણ કરીને જાણીએ છીએ, અને જો ખેવડી (અડધી ચેવડી ને અડધી આવડી) મુહપત્તી ઉપર વાંદણા દએ તે ચરણાવિષમસ્થિત થાય છે, (અને એમ રાખેલ ) મુહપત્તીના વચગાળે સળ હોવાના અંગે બન્ને ચરણાના અંતરાલ પણ જણાઇ આવે, જેમકે સાધુએના આધાની વચગાળે બાંધેલ ડારાથી ગુરૂના બે ચરણેાની કલ્પના થાય છે, એજ કારણને લઇને (તપાની) ન્હાની તથા મોટી પોસાળના યતિએ શ્રાવકને ચરવલા ઉપર વાંદણા નથી દેવરાવતા, એ રીતે તપાસ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૭૦
www.umaragyanbhandar.com