SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ प्रश्नोत्तरचत्वारिंशत् शतक तत्रार्थे-'सामाइयपोसह संठियस्स' ए गाथा सामायिक पो मह पारिवानी नथी, किन्तु सुकृत-पुण्य अनुमोदननी छइ, नउकार कह्या ते पच्चक्वाण पारिवाना सूत्र छइ x बीजाई ગાથાઓ બેલવા કહે છે તે એમણે આ ગાથાથી અણહતે સિહ પારવાનું શા માટે કહ્યું ? એને ખુલાસો આગમાબાજી કરે. બીજું એજ રત્નશેખરસૂરિજી “માચવગુત્તો આ ગાથા બોલવાનું નથી કહેતા છતાં તપાઓ પિતાના એ પૂ. પૂર્વજોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સાથે તેમણે બેલવા બતાવેલ “gsો મૂઢમા” અને “સામાચ પોસદ સંદર' આ બે ગાથાઓ ઉડાવી દઈને “નામાવલંg એ ગાથા બોલે છે તે ખરેખર આજના તપાઓના ઘરનો જ આચાર છે. * પંચાચૂર્ણિ પૃષ્ટ ૧૦૯ માં પાઠ છે કેનવા પુW પોસઠું पारिउकामो तया खमासमणदुगेण मुहपोत्ति पडिलेहिऊण खमासमणदुगेण सामाइयं व पोसहं पारेइ, पुण मुहपोत्तिपेहणपुत्वं सामाइयं पारित्ता 'छ उमत्थो मूढमणो' इच्चाइ गाहाओ भणइ।" આ પાઠમાં પિસહ પારતાં “સાગરચંદ” તેમ સામાયિક પારતાં “સામાયયજુત્તો” કહેવાનું કહ્યું નથી. પણ પિસહ પાર્યા પછી કોઈ પણ ગાથા કહ્યા વગરજ સામાયિક પારીને “ સામાઈયવયજુત્ત” નહીં, કિંતુ “છઉમ મૂઢમણ” ઈત્યાદિ ગાથાઓ બોલવાનું કહ્યું છે, તપા રત્નશેખરસૂરિ પણ ઉપર આથી પહેલાની ટિપ્પણમાં જણાવ્યા મુજબ શ્રાદ્ધવિધિમાં એજ ગાથાઓ બેલવા કહે છે. એથી આજના તપાઓ જે આ ગાથાઓ નથી કહેતા અને “સામારૂચાયgો? આદિ ગાથાઓ કહે છે, એ એમના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy