SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ प्रश्नोत्तर चत्वारिंशत् शतक અણકોહ્યા (બગડ્યા-અણબગડ્યા) પૂછતા કે જોતા નથી, એ સાધુને આચાર નથી, માટે વાસીની વિશેષતા નથી, જે આહાર બગડ્યો હોય તે ન લે. અને બગડ્યો ન હોય તે લિયાજ કરે, વાસી રોટલીમાં ત્રસજીવની સંસકિત જણાય તે ન લઈએ અન્યથા લેતાં કોઈ દોષ નથી, તે વાસી રેટલી સચિત્ત નથી જેને સંઘઢો ટાલીયે, જોઈએ બગડી ન હોય તે લઈયે, ગીતાર્થોએ પિંડનિર્યુક્તિમાં ત્રસજીવથી સંસક્ત સાતુ આદિ આહાર લેવાની વિધિ (બતાવી છે), જે યતિની પ્રતીતિ આવે તેની પાસે એકાંતમાં સિદ્ધાંતના પાઠ વંચાવી લેજે, બધી સમજ પડશે. “વા સવિંહે પુરાવૃન્મા” આ સિદ્ધાંત પાને વિચારી જેજે. + ઉડદ કાળમાં હોય છે તે જે વાસી બગડ્યા ન હોય તે પહેલાના યતિઓ લેતા, આ રીતે વિચારજે. મતાનુરાગી મત થાઓ. સમજજે. તપાના કીધા ભેગવિધિ ગ્રંથમાં પડેલી વાસી રોટલી યોગની તપસ્યામાં યતિને લેવી સ્પષ્ટ કહેલી છે. સ્ત્ર અને + ટીકાકાર શ્રીશીલાંકાચાર્ય મહારાજ લખે છે કે-“ વવું વા पर्युषितभक्तं तथा 'पुराणकुल्माष वा' बहुदिवमसिद्धस्थितकुल्माष" ( આચારાંગટીકા પાના ૩૩) આ પાઠમાં શીતપિંડને અર્થ રાત્રિવાસી આહાર અને પુરાણ કુભાષ'ને અર્થ ઘણા દિવસના રંધાઈ રહેલ ઉડર કર્યો છે, તેમજ ઉજ્ઞિક્ષત્તિ “પિત ત્રિવિ(ત્રિત), તેન મક્વન્ન: પિત નષ્પન્ન: રિદિ:” (ઠાણાંગ ટીકા પાના ૨૧૯) અર્થાત ત્રિવાસી રહેલ જે ઇચ્છરિકાદિ તે પર્યેષિત આહાર કહેવાય. » “वासी मोइअमक्खियमंडय-मोइअसत्तुयकुल्लरि घोलसिहरणि तिलवट्टिकरबाइ छट्ट जोगाओ आरओवि कप्पइ।" જ (આચારવિધિ સામા પ્ર૦ પાના ૨૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy