________________
३३६
प्रश्नोत्तर चत्वारिशत् शतक
सुम्दरसूरि शिष्य महोपाध्याय हेमहंसगणिकृत पडावश्यकना बालावबोधमांहि छइ । एक नवकार अने एक उवसग्गहरं इम करी जे गुणीयइ ते खीचडी कहीयइ, तथा संसारिक निमित्ति मानणा ईंछणा करतां मिध्यात्व न थाइ, तथा दुःखखयनइ काजि काउसग करतां तुम्हनइ मिथ्यात्व किम न थाइ ? (केवल ) कर्मक्षय निमित्त काउसग स्यइ नथी करता ? हियामाह घणुं विमासिज्यो, अम्हे इमजि कहीयइ छइ, केवल संसारजनइ अर्थि गुरणरणा पोममांहि न करणा, विजयराजायई आंपणा उपद्रव टालिवानइ काजि ७ दिन अभिग्रह करी अव्यापार (पोमहमां) आहार परिहार करी रह्या छ; तेहनइ पोसह व्रत तपा कहइ छइ, अम्हे तेहनइ पोसह व्रत न काउं, तर तुम्हे आपणा घर राखी कांइ नहीं रमता ? घरना सोझ करिज्यो, ए सीख तुम्हे सा० सूजा वहगना बेटा ते भरणी दीजइ छइ, परं ए कहणीमां साहस पाक्षीयांनी छइ, कहणा जुदा छइ करणा जुदा ऋइ, जोज्यो ॥ ११४ ॥ ३,
ભાષા:-કેવળ સંસારના અર્થે ગણું તથા દેવ ગુરૂને ધ્યાન શ્રાવક-શ્રાવિકા ન કરે અને ધમ નિમિત્ત કરે પણ ખરા, બીજું કૃષ્ણ વાસુદેવે આલાકના કાજે ભાઇની પ્રાપ્તિ માટે પોસહસાલામાં અમના તપથી ( દેવતાનું) ધ્યાન કર્યુ છે, અભયકુમારે વર્ષાદ માટે પોસહસાલામાં અમના તપથી (દેવતાનું) ધ્યાન કર્યું છે, તે અભયકુમારના પાસહને પણ તપા રત્નશેખર સૂરિએ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં પેાસહ વ્રત તરીકે લખ્યા છે, આ પોસહમાં આલેક નિમિત્તેજ તપ અને ધ્યાન કહ્યા છે, વિચારો, ‘ પોતાનું છેકર ખીજાતુ ટીંગ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com