________________
प्रश्नोत्तर एकसोचारमा मझाय विण कीधा सामायिक पारइ, ते स्युं ?
ભાષા:–ખરતર શ્રાવક સવારે સામાયિક પડકમાણું કરીને
કમથીજ 15 દિવસ ઘટાડ્યા બાદ ત્રીસ ભકતાદિ વિચારવાનું કહે છે, જેઇલે આ રહ્યો તેને પાઠ –
" तत्थ य चिंतइ संजम-जोगाण न होइ जेण मे हाणी । तं पडिवज्जामि तवं, छम्मासा ता न काउमलं ॥१॥" “एगाइगुणतीसूणि-अं पि न सहो न पंचमासमवि । પર્વ વર-તિ-હુમાયં, ન સમજ્યો માહંજ | ૨ | ” “ जा तंपि तेरसूण, चउतीसमाइ तो दुहाणीए । जाव चउत्थं तो-बिलाइ जा पोरिसी नमो वा ॥६॥" “जं सक्कइ तं हियए, धरित्तु पारित्तु पेहए पुत्ति ।
दाउं वंदणमसढो, तं चिय पच्चक्खए विहिणा ॥४॥" (શ્રાદ્ધવિધિ પા. ૧૪૫માં રત્નશેખરસૂરિ પણ એજ ગાથાઓ ટાંકે છે ).
આ પાઠમાં કાઉસ્સગમાં ધારીને નિર્ણિત કરેલ પચ્ચકખાણ પણ છઠા આવસ્યકની મુહપત્તી પડિલેહી વાંદણા દઈને તે સમયે ધારી રાખવાનું જ નહી પણ કરી લેવાનું સ્પષ્ટ કહેલ છે, તેમ જયચંદ્રસૂરિ પિતે પણ પ્રતિક્રમણ હેતુગર્ભ પૃ. ૨૦ માં એ વાતનેજ ટેકે આપે છે" मुखस्विकादिप्रतिलेखनापूर्व वन्दनकं दत्वा मनश्चिन्तितं प्रत्या. સ્થાને વિધ” એથી સમજવાનું કે આજના તપાએ જે રાઈ પ્રતિમણમાં પચખાણું પચખી ન લેતાં “પચખાણું ધર્યું છે એમ કહે છે. તે શાસ્ત્રોકત નહીં, પણ એમના ઘરને કલ્પિત આચાર છે
જ્યારે આ ઉપરોક્ત બન્ને ગ્રંથકારે એક બીજાથી ભિન્ન રીતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com