________________
प्रश्नोत्तर अठाणुमो
२६७ ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૦, ગ્રંથ ૨ બેલ ૧૧૦ મે)
९८ प्रश्न-तथा खरतरांरइ साधु-साध्वी श्रावक श्राविका पडिकमणइ ठावतां देवसी प्रमुख पडिकमिणउ ठाउं ए खमासमण न घे, ते स्युं ? સારૂ લેવાતા કપડાને “પાંગરણું' કહેવાય છે, તે માટે બે ખમાસમણ દઈ આદેશ લેવાય છે, તેમાં બીજા ખમાસમણમાં “હાઉ” નહીં પણ પડિગહું કહેવાય છે, બીજું લજજનીય અંગને ઢાંકવા ખાસ ઉપયોગી જોતીયું તેમ મુહપત્તિ કટાસણું આદિઉપકરણે શિવાય ટાઢ આદિથી શરીસ્તી રક્ષા માટે લેવાતા કપડા કાંબળી આદિવાપરવા માટે પાંગરણના આદેશે લેવાની જરૂરત જો ન હોય તે પછી તપાઓએ બેસણાના આદેશ શા માટે લેવા જોઈએ? બીજું એ પણ વિચારવાનું કે તપાશ્રાવકે પહેલાંથી જ કટાસણું બિછાવી તેના પર બેસી જાય છે અને તે પછી ઈરિયાવહિયા પડિકમવા પૂર્વક સામાયિક ઉર્યા પછી બેસણાના આદેશો લે છે તે બહુજ અઘટિત છે, કારણ કે ગુરૂની આજ્ઞા પ્રાપ્ત કરવા માટે જ આદેશ માગવાના છે, એથી જો કટાસણ પર બેસી ગયા પછી બેસણુના આદેશે માગવા યોગ્ય ગણતા હોય તો પછી તપાએ સજઝાય કર્યાબાદ સજઝાયના, અને સામાયિક ઉચર્યાબાદ સામાયિકના આદેશો શા માટે નથી માગતા ? ખરતર તો બધે એકસરખું જ કરે છે, એટલે જેમ સામાયિકના આદેશે માગીને સામાયિક ઉચરે અને સજઝાયના આદેશ માગીને સજઝાય કરે છે તેમજ બેસણુના પણ આદેશે માગ્યા પછી જ કટાસણું ઉપર બેસે છે. તપાઓ તો એમ પણ ઉજડ ચાલવા જેવું જ કરે છે, ઘટતું કરવાની તે નિયત રાખતા જ નથી.
તપા ખ. ભેદ પૃ. ૧૫૮ માં લખ્યું છે કે “ તપા કહે છે–પગરણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com