SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ प्रश्नोत्तर चत्वारिंशत् शतक એ કલ્યાણકા લખ્યા છે, જેમકે શ્રીપૃથ્વીચંદ્રસૂરિ કટપ્પનમાં +, તથા કપટીકા ( સ ંદેહ વિષૌષધી ) ના કર્તા જિનપ્રભસૂરિજીથી પહેલાં (સ’૦ ૧૩૨૫) શ્રીવિનયેન્દુસૂરિષ્કૃત કલ્પનિરૂક્તમાં × તેમ તપાગચ્છીય શ્રીકુલમ`ડનસૂરિષ્કૃત કપાવચૂર્ણિમાં †, તથા આંચલ ગચ્છવાળાઓની ગિક છે, ખાસ તા ‘‘તો સ્કેચમૂ” ઇત્યાદિ કલ્પસૂત્રના કથનાનુસાર દેવાનંદાની કૂખે આવવુ જ આશ્રય' છે. તેને કલ્યાણક શા માટે માનવું ? અને એને કલ્યાણકતા ખાસ હરિભદ્રસૂરિજી સ્વરચિત પચાશકમાં કહે છે. એજ પાને આગળ કરી તપાએ પાંચ કલ્યાણકાની સિદ્ધિ કરવા તેમ એકને અકલ્યાણક-અમગલીક મનાવવા જમીન આસ્માન એક કરવા જેવું પ્રયત્ન કરી રહ્યા છે, એવીજ રીતે એક સમયે ૧૦૮ સિદ્ થયેલ ભગવાન ઋષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક શા માટે માનવુ ? તેમ ભગવાન મલ્લીનાથ સ્વામી આશ્ર્વરૂપ સ્ત્રીપણે અવતર્યાં એટલે એનાતા પાંચે કલ્યાણુકા શા માટે માનવા ? + 'हस्त उत्तरो यासां ताः, बहुवचनं बहुकल्याणकापेक्षं' इत्यत्र पञ्चसु पञ्च, स्वातौ षष्ठमेव ध्वन्यते । ★ 'हस्त उत्तरो यासां ता हस्तोत्तरा- उत्तरफल गुन्यो, बहुवचनं बहुकल्याणकापेक्षं, तस्यां हि विभोश्च्यवनं १, गर्भाद्गर्भसंक्रांतिः २, जन्म ३, व्रतं ४, केवलं ५ चाभवत् । निर्वृतिस्तु स्वातौ ६ । ' + पंच हत्त्तरे होत्यत्ति हस्तादुत्तरस्यां दिशि वर्त्तमानत्वाद्धस्तोत्तरा, हस्त उत्तरो यासां वा ता हस्तोत्तरा - उत्तरफाल्गुन्यः । પદ્મસુ- ચયન ?, ગાંવદ્દાર ૨, નન્મ ૨, ફીજ્ઞા ૪, જ્ઞાન ૫, कल्याणकेषु हस्तोत्तरा यस्य सः तथा, निर्वाणस्य स्वातौ जातत्वादिति' ( કમ્પાવસૂરિ–તપાકુલમ ડનસિર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy