________________
प्रश्नोतर त्यासीमो
२५१
કહ્યું છે કે-અંગ અને શ્રુતસ્કંધની અનુજ્ઞા કરવામાં નંદી કરવાની હોય છે. ભાપણુએટલે ભણવાના પાકને ઉચ્ચારણ કરવું, વાસક્ષેપ હેય તે મસ્તકે નાખે. અન્યથા કેસરાઓથી પણ ચલાવાય, આ પ્રકારે અનુજ્ઞા શા માટે કરવી ? એવી શંકા કોઈ કરે તો કહે છે કે-ભણતાં વાસનિક્ષેપ કરવું મંગલ છે. જ્ઞાનપંચક ભાવમંગલ અને વાસનિક્ષેપ દ્રવ્યમંગલ કહેવાય છે. તેમ બીજાઓને અત્યંત શ્રદ્ધા ઉત્પન્ન કરવી છે. જેમ કે એક કોઈ સાધુ અમુક અંગ કે શ્રુતસ્કંધને પૂરે ભણી ગયો ને આચાર્ય મહારાજે બધા જનની સમક્ષ એને સત્કાર કર્યો. માટે અમે પણ (યોગો પધાન તપમાં) અત્યંત ઉત્સાહ કરિયે, અને આવી રીતે અનુજ્ઞા કરવાથી અધ્યયન વિચ્છેદ ન થાય. અન્યથા અનુજ્ઞા વગર તે બીજાઓને અધ્યયનની વાચના દેવાય નહીં, એટલે તેનો વિચ્છેદજ થાય' એમ વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે. બીજું બધાય ગચ્છવાસીઓ શ્રાવક શ્રાવિકાઓને માથે વાસક્ષેપ નાંખે છે, તે શું વ્યસ્તવ થયું ? આ બધી વાત જેજે-વિચારજો.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૪, ગ્રંથ ૨ બેલ ૯૧મો) ८३ प्रश्न-तथा खरतर श्रीमहावीरना ६ कल्याणक मानइ छइ, ते स्युं ?
ભાષા:-ખરતર મહાવીર ભગવાનના કલ્યાણક છ માને છે, તે શું?
तत्रार्थे–श्रीकल्पसिद्धांतमांहि "पंच हत्थुत्तरे होत्था xxx साइणा परिनिव्वुडे भयवं" एहवा पाठनइ अनुसारि श्रीजिनवल्लभसूरिई श्रीमहावीरस्वामिना ६ कल्याणक लिख्या, गर्भापहार कल्याणक दिनपणइ गिण्या, तथा श्रीहरिभद्रसूरिकृत पंचाशकनइ मेलि गर्भापहार कल्याणक ते अच्छेरानइ मेलि अणगिणतां पांच कल्याणक पुणि लिख्या छइ, परं सगले गच्छवासीए तथा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com