________________
प्रश्नोत्तर ओगण्यासीमो
२४३
सूझइ अनई मांझिइं इरियावही विण पडिकम्यांजि उपासरा पूंजइ, तपारइ मवारे तथा मांझई इरियावही पडिकम्यांजि पूंजइ, ए स्युं ?
ભાષા-ખરતને સવારે (પડિલેહણની) ક્રિયા વખતે ઇરિયાવહી પડિકમ્યા વગર અને રાઈ પાયચ્છિત્તનું કાઉસ્સગ્ન કર્યા સિવાય ઉપાશ્રય) પૂજવું નથી ક૫તું અને સાંજે ઈરિયાવહી પડિકમ્યા વિના ઉપાશ્રય પૂજે છે. તપને સવારે ને સાંજે ઈરિયાવહી પડિકમીને જ પૂજે છે. એ શું?
तत्रार्थे-तुम्हे ए प्रश्न प्रणपरिच्छ्यउ कर्यउ जाणीवउ, इहां तपां भणी माम्हउ पूछिवउ छइ, जइ इरियावही अणपडिकम्यां पूंजीवउ न सूझइ ! तउ 'इरियावही अणपडिकम्यां काई क्रिया कीधी थकी न सूझई' इम कहीयइ छइ, श्रावकदिनकृत्यमांहे" तओ पोसहसालं नु, गंतूणं तु पमज्जए । ठावित्ता तत्थ रिं नु, तओ सामाइयं करे ॥१॥” इयइ गाथामांहि सामायिक लेइ पछइ इरियावही कही, अनइ अम्हारइ प्रभाति पूंजतां जे इरियावही पडिकमीयइ छइ पूंजिवानी वेलायइ ते राई प्रायश्चित करिवानइ काजि, परं पूंजिवानइ काजि नथी पडिकमता, ते काउसग कर्यउ न सूझइ, एवं प्रीछेज्यो ॥ ७६ ॥
ભાષા–તમેએ આ પ્રશ્ન વગર વિચાર્યું કર્યું જાણો, અહિં તપાઓને સામે પૂછવાનું છે કે જે ઇરિયાવહી પડિકમ્યા વગર પૂવું નથી સૂઝતું તે “વગર ઈરિયાવહી પડિકન્સે કાંઈ પણ ક્રિયા કરવી નથી सूजती' सेम + हवाय, (छतi) श्राप हिनत्यमा "तो पोसह____ + महानिशाय सूत्रना 'अपडिक्कंताए इरियावहीयाए न कप्पइ
चेव काउं किंचि(वि) चेइयवंदणसज्मायाइयं' मा पाहना आधारे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com