________________
प्रश्नोत्तर चत्वारिंशत् शनक
" जोगबं
तत्रार्थे - खरतर यति सातइ उपधान तप वहइ उवहाणव इति उत्तराध्ययन (श्र० ११ गा० १४ ) वचनात, जे माला तप छइ ते छांई उपधानानां समुद्देश तथा अनुज्ञानी नांदि छइ, समुद्देश तथा अनुज्ञा विण कीधां भरिव तथा भरणाविव न सूझइ, ऋषिमतीयांनइ उपधान न वहइ तर माला किम पहिरइ ? परं तपाना कीधा आचारप्रदीप ग्रन्थमांहि ज्ञानाचारइ अधिकारि (मुद्रिते पत्र १९) यतियांनइ पुरिण उपधान तप बहिवा कह्या छ, यथा " तदेवं साधुभिः श्राश्चोपधानतपोSवश्यकृत्यतया समस्तान्यतपोभ्यः प्रथममेव सभ्यगाराध्यं इत्यादि ( लि०) २७ पत्र जोइवउ || ७८ ॥
ભાષા:-ખરતર યતિ સાતે ઉપધાન તપ વહે છે, ઉત્તરાધ્યયન (સૂત્ર २५. ११ . १४ ) भांछे " साधु भगवान् भने उपधानवान् કહ્યું કે અને હોય. ’’(એમાં સાતમા ઉપધાન) જે માળા તપ છે તે છએ ઉપધાનાના સમુદ્દેશ તથા અનુજ્ઞાનદી છે, સમુદ્દેશ તથા અનુજ્ઞા કીધા વગર ભણવુ ભણાવવું સૂઝે નહીં, ઋષિમતીઓને ઉપધાન વહેતા નથી તેા માળા કેમ પહેરે ? પરંતુ તપાના કીધેલા આચાર પ્રદીપ ગ્રંથ (મુદ્રિત પત્ર ૧૯)માં જ્ઞાનાચારની આરાધનાનાં અધિકારે યતિઓને પણ ઉપધાન વહેવાનું કહ્યુ છે, જેમકે “ એ રીતે સાધુઓએ અને શ્રાવકાએ અવશ્ય કૃત્યપણે સમસ્ત અન્ય તપોથી પહેલાંજ ઉપધાન તપ સારી રીતે આરાધવુ ' ઇત્યાદિ જોવું.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૮૦, ગ્રંથ ૨ ખાલ ૮૭ મા )
७६ प्रश्न तथा खरतरांनइ इरियावही विण पडिकम्यां राई पायच्छित्तना काउसग विरण कीधां सवारे क्रियाकालि पूंजिवउ न
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
२४२
""
-
ܝܕ
79
www.umaragyanbhandar.com