________________
२३५
प्रश्नोत्तर चुम्मोत्तेरमो મૂત્તિ ફૂલ આદિથી શા માટે પૂજાય છે? કારણ કે સંયતાવસ્થા સાવદ્ય સેવન માટે નિશ્ચય અનુચિત માનેલ છે” આ (કેત) વચનથી પહેલાં ગુરૂમુત્તિ નિષેધી હતી. છતાં હમણાં સ્થાને સ્થાને દેરાસરમાં હીરવિહાર” બનાવી ગુરૂપ્રતિમાઓ પૂજાય છે. જેમકે સહી. અમદાવાદ. પાટણ. ઊના. ખંભાત આદિ અનેક સ્થાનમાં પ્રતિમાઓ અને તૂપ પૂજાય છે. અનુક્રમે પડિકમણામાં કાઉસગ્ગ પણ કરાશે. આ રીતે જાણજો.
(તપા ખરતર ભેદ ગ્રંથ ? બેલ ૭૫) ७४ प्रश्न-तथा पाखी चउमासी संवच्छरीना पडिकमणा मांडतां खर तरनइ देवगुरुना नाम लेतां क्रिया वधारइ छइ, ते स्युं ?
ભાષા–પાખી માસી અને સંવછરી પડકમણું સરૂ કરતાં ખરતરને દેવ ગુરૂના નામ લેતાં ક્રિયા વધારે છે, તે શું ?
तत्रार्थ-अजी पाखी चउमासी संवच्छरीना पडिकमणा करिवा मांड्या नथी, तेह मांडतां निरविध्न पडिकमणा थावा निमित्ति जइ कोई नवकार गुणतां तथा देवगुरुना नाम लेवइ तउ किसी क्रिया वाधइ ?, पाखी मुहपत्ती पडिलेह्यां पछी वात ऊपरी न कीजइ, 'नासिका चिंतवणी करिज्यो, मधुर स्वरि पडिकमिज्यो, छींक म करिस्यउ' इम कहतां दोष नथी, कोई श्रावक क्रिया करतां चूकतउ हवइ तेहनइ कहीयइ तेहना दोष नहीं, परन्तु संसारनी वातचीत न कीजइ, एवं परिछेज्यो ॥ ७४ ॥
ભાષા–હજુ પાખી આદિ પડિકમણું સરૂ થયા નથી, તે પહેલાં પડિકમણું નિર્વિધ્યપણે પૂર્ણ થવા નિમિત્તે જે કોઈ નવકાર ગણે અને દેવગુરૂના નામ લિએ તેમાં કઈ ક્રિયા વધે છે ? પાખી (આદિ) મુહપત્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com