________________
२३४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक करावइ छइ, जिम श्रोसवालांनइ गच्छि श्रीरत्नप्रभसूरिना काउस्सग कराइ छइ, जीराउलीयइ गच्छि ज राउला पार्श्वनाथना काउस्सग कराइ छइ, एवं थोड दीहां नवलां आप मतीयांरइ तेहवउ जाणीतउ गुरु कोई नहीं जाणीतउ जेहनउ तेहना शिष्य नाम लेई काउस्सग करइ, तरतर तेहइ थास्यइ, तपइ गच्छि श्रीक्षेमकीर्ति आचार्यइ 'गुरुतत्त्व प्रदीप' ग्रन्थमांहि कह्या छइ'किं ते मृतगुरोमतिः, पूज्यते ? कुसुमादिभिः । ही यतः संयता. वस्था, सावधानुचिता मता॥१॥' इति वाक्यई पहिली गुरुप्रतिमा निषेधी हुंती, हिवइ ठाभि ठामि देहरइ हीरविहार करी गुरुप्रतिमा सीरोही अहम्मदावादि पाटणी, ऊने खंभाइतई प्रतिमा थूम पूजाइ छइ, इम पडिकमतां क्रमई काउस्सग पिण करास्यइ, एवं जाणेज्यो ७३
ભાષા-પડિકમણું પુરૂ કર્યા પછી દેવના-ગુરૂના કાઉસગ્ગ કરતાં પડિકમણની ક્રિયા કાંઇ વધતી નથી, તપાઓને પણ દેવસિય-પાયચ્છિત કાઉસ્સગ કર્યા પછી દુખખય-કમ્મખય કાઉસગ ચૈત્યવંદન (?) સજઝાય આદિ કરતાં કેમ ક્રિયા નથી વધતી ? જે તમેએ અમને ક્રિયા વધવાને દેવ લખે, બીજુ પ્રાયે બધાએ ગોમાં પડિકમણના અંતે પિતાપિતાના ઈષ્ટ દેવ-ગુરૂના કાઉસ્સગ્ન કરાવે છે. જેમ કે ઉકેશ (કંવલા) ગચ્છમાં રત્નપ્રભસૂરિના અને જીરાવલા ગચ્છમાં જીરાવલા પાર્શ્વનાથના કાઉસ્સગ કરાય છે. એવું દિવસના ના આપ મતીયાઓને કોઈ એ જાણતો ગુરૂ નથી થયો કે જેનું નામ લઈને તેના શિષ્ય કાઉસ્સગ કરે, પણ કાલાંતરે તેઓ થઈ જશે, તપ ગચ્છના ક્ષેમ કીર્તિસૂરિએ “ગુરૂનવ પ્રદીપ’ 2 થમાં કહ્યું છે કે-“તારા મૃત ગુરૂની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com