________________
२२६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૧, ગ્રંથ ૨ બેલ ૭૯)
७० प्रश्न-तथा खरतरांनइ गेवासूत्रनी गखडी श्रावकांनइ यति आपइ छइ, ते स्युं ? ભાષા:-ખરતરને નાડાછડીની રાખડી યતિઓ શ્રાવકને આપે છે. તે શું ?
तत्रार्थे-खरतर ते राखडी आहारनइ निमित्ति तेहनइ प्रापता नथी, परं शांतिकपूजाना गेवासूत्रना दोरा पाणी सर्व संघ मिल्यां श्रीसंघश्रावकांनइ शांति निमित्त प्रापइ छइ, शांतिकनउ पाणी श्रीदशरथ राजायई पिण राणीयां भणी मूक्यउ छइ, श्रीवसुदेवहिंडीमांहि काउ छइ, जोज्यो, अधिकइ बोल्यइ गुण नथी अम्हारइ यति गखडी करी गृहस्थनइ अापता नथी, शास्त्रांमाहि यतिनइ इहलोकार्थि तीर्थनिर्माल्य नवकारवाली मुहपत्ती प्रमुख न देवा, धर्मार्थइ यति श्रापणी निसेज तथा ऊपग्रहिक रजोहरण सामायिक करणहार श्रावकनइ पूंजिवा निमित्त द्यइ, इम श्रीश्रावश्यकचूर्णिमांहि कह्या छइ, जोज्यो ।। ७० ॥
ભાષા:-ખરતર યતિઓ તે રાખડી શ્રાવકને આહાર નિમિત્તે નથી આપતા. કિંતુ શાંતિક પૂજાના ગેવાસૂત્ર(નાડાછડી)ના ડેરા તથા પાણી શ્રીસંઘ એકત્ર થયે શ્રીસંઘની શાંતિ નિમિત્ત આપે છે, શાંતિક પૂજાનું પાણું દશરથ રાજાએ પણ રાણુઓને મુક વસુદેવહિંડીમાં કહેલ છે. દેખજે, અધિક બેલવામાં ગુણ નથી. અમારે પણ યતિએ ગૃહસ્થને રાખડી કરી આપતા નથી. શાસ્ત્રોમાં યતિને આ લેક નિમિત્તે તીર્થ નિર્માલ્ય. નવકારવાલી. મુહપત્તી આદિ દેવા નિષિદ્ધ છે, પરંતુ ધર્મકાર્ય નિમિત્તે પિતાની નિષદ્યા (કટાસણું) તથા ઔપગ્રહિક રજોહરણ (દંડાસણું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com