________________
प्रश्नोत्तर ओगणोत्तेरमो
२२५
तत्रार्थेमूलगइ न्यायइ संवच्छरी पडिकमरणा करीनइ १ वेषधारी साधु सामाचारी कहई, बीजा सर्व यति काउस्सग्ग करी सांभलइ, सिद्धांतमांहि ए भाव छे, ते सांभल्यां पछी 'कप्पसमप्पावणीय काउस्सग्ग' सहु यति करइ, त्यार पछी सभाबंध करी कल्प न वांचिवर, पछइ कारणइ १-२ आगलि जे कल्पसूत्र वंचाइ छइ ते युगप्रधानजी आदेशइ. ते प्रमाण ।। ६८ ।
ભાષા:-મૂળગે ન્યાયે સંવત્સરી પ્રતિક્રમણ કર્યાં બાદ એક વેપધારી સાધુ સામાચારી કહે,ને બીજા બધા સાધુએ કાઉસ્સગ્ગમાં સાંભલે, આવી વિધિ સિદ્ધાંતમાં છે, તે સાંભલ્યા પછી ‘કમ્પસમપાવણી કાઉસ્સગ્ગ ’ બધા સાધુ કરે, ત્યાર પછી સભાખંધ કરીને (સભાસમક્ષ) કલ્પસૂત્ર ન वायवे, (पणु त्यार) पछी अर १.२ भगुनी भागले के उदयसूत्र વંચાય છે તે યુગપ્રધાનજીના આદેશથી. તે (તેમની આજ્ઞા) પ્રમાણ છે. ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ મેલ ७°, ગ્રંથ ૨ ખાલ ૭૭ મા ) ६६ प्रश्न- तथा खरतरनइ श्रावक पोसह पडिकमरणा ठावइ छइ, ते स्युं ? ભાષા:-ખરતરના શ્રાવક પોસહ પડિકમણા દાવે છે, તે શુ?
तत्रार्थे - जिम पांचमीना तप तथा चर्चादिसि पाखीना तप लेतां पुस्तक पूजा काउस्सग्ग करीयइ तिम ए पुरिण आवश्यक सूत्रनी भक्ति छइ, ए करतां श्रुतज्ञाननी सेवा जाणिज्य ||६६ ॥
ભાષા:–જેમ પંચમીનું તપ ચઉદસ–પાખીનું તપ લેતાં પુસ્તક પૂજા તથા કાઉસ્સગ કરીયે તેમ આ પણ આવશ્યક સૂત્રની ભક્તિ છે.
આ કરવામાં શ્રુતજ્ઞાનની સેવા જાણો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com