________________
प्रश्नोतर सत्तावन मो
२०५ पगिहइ नन्दो।" इति श्रीआवश्यक प्रतिक्रमणचूर्णी, तपागच्छ (पूर्व सं. ११८० मां विजयसिंहाचार्य)नी कीधी ए चूर्णि जाणिवी, तथा "नन्दमणिकारथावको ग्रीष्मचतुर्दश्यां पोषधिको बभूव" इति नवपदप्रकरणवृत्तौ (पत्र ५४), ए टीका ओसवाल (उकेशकमला)गच्छना गीतार्थ (यशोदेवोपाध्याय)नी कीधी, एह शास्त्रनइ न्यायई नन्दमणियारई १४ पर्वदिने अठमभत्त पोसह लोधा, १४ राति तृषा लागी इम जाणीयइ, अन्यथा ए शास्त्रनई मेल इं पर्वदिवसई पोमहनउ लेवउ किम मिलइ ? तथा उदायी गजानइ पुणि पोसह पाखीयइ कह्यउ छइ, उत्तराध्ययनटीका वाची जोज्यो, सुबाहुनइ अध्ययनि “अन्नया कयाइ चाउद्दसमुदिपुण्णमासिणिसु" एहवा पाठ छइ, एतलइ पर्वदिनेज पोसह कह्या ५७ ।
ભાષા–“કદાચિત્પર્વદિવસે નંદમણિયાર નામને શ્રાવક અઠમ ભક્ત પિસહ ગ્રહણ કરે છે... આ રીતનું કથન શ્રાવક પ્રતિક્રમણ (વંદિત સૂત્રની) ચૂર્ણિમાં છે. તે ચૂણિ તપા ગચ્છથી પૂર્વ વિસ ૧૧૮૦ માં વિજયસિંહાચાર્યની રચિત છે. તેમ ઉકેશ (કમલા) ગચ્છના ગીતાર્થ ઉપાધ્યાય થશેદેવ રચિત “નવપદ પ્રકરણ વૃત્તિ” પત્ર પ૪માં કહ્યું છે કે “નંદમણિયાર શ્રાવકે ઉન્હાળાની ચઉદસના રોજ પૌષધ લીધે છે. આ ઉપર બતાવેલ ગ્રંથોના આધારે નંદમણિયારે ચઉદસ પર્વ દિવસે અહમભકત પિસહ લીધે, અને ચઉદસની રાત્રે તૃષા લાગી એમ જણ્ય છે. અન્યથા ઉપર બતાવેલ ગ્રંથના આધારે) પર્વ દિવસે પિસહ લેવાનું કેમ ભળે ? તથા ઉદાયી રાજાને પણ પિસહ પાખીએ કહ્યો છે, ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા વાંચી લેજો, સુબાહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com