________________
२०४
પ્રશ્નોત્તર વાશિત શત* चतुर्दशीपूर्णिमादिषु उत्सवतिथिषु, यदुक्तं-पोसह उववासो उण, अमिचाउद्दसीसु जम्मदिणे । नाणे निव्वाणे चाउमासअट्टाहिज्जूमणे ॥ १॥इत्यादि जाणिवउ, वली तत्त्वार्थ टीकामांहि ए पाठ जोज्यो ।। ५६ ।।
ભાષા–નવપદ પ્રકરણની ટીકામાં લખ્યું છે કે “પુષ' ધાતુથી બનેલા પિધ” શબ્દનો અર્થ છે પુષ્ટિ, તે અહિં પ્રસંગવશ ધમની પુષ્ટિને ધારે-કરે તે પૌષધ, એટલે પર્વદિવસે કરવા ગ્ય ધર્મ કાર્ય, તે ધમ ક્રિયાની સાથે ઉપવાસ કરવું તે પૌષધોપવાસ કહેવાય, અને તે અગ્યારમું વ્રત પૌષધપવાસ અષ્ટમી ચતુર્દશી પૂનમ આદિ પર્વતિથિએ નિયમિત કરવું, જેમ કે શાસ્ત્રાંતમાં કહ્યું છે કે-પૌષધોપવાસ વ્રત અષ્ટમી ચતુર્દશી પર્વ તિથિએ તેમ તીર્થકર ભગવંતેના જન્મ (દીક્ષા) જ્ઞાન નિર્વાણ (આદિ) કલ્યાણક દિવસોમાં અને માસીના દિવસે તથા ૫જૂસણની અહિના દિવસે કરવો જોઈએ ઈત્યાદિ વિચાર જાણ, વલી (વિશે વિસ્તાર) તત્ત્વાર્થ સૂત્રની ટીકામાં એ પાઠ જેજે. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ પ૮, ગ્રંથ ૨ બેલ ૬૧ )
५७ प्रश्न-तथा जे लिख्या सिद्धांतमांहि नन्दमणियारनइ अध्ययनि “अन्नथा कयाइ अट्मभत्तं पोसह पगिण्हई नन्दो" एतलइ पर्वपखइ नंदमणियारइ पोसह कीधर, ते स्युं ?
ભાષા–જે લખ્યું કે સિદ્ધાંતમાં નંદ મણિયારના અધિકારે “અન્યદા કોઈક સમયે નંદમણિયાર નામને શ્રાવક અઠમ ભક્ત–સિહ ગ્રહણ કરે છે એટલે પર્વ શિવાયની તિથિ નંદમણિયારે સિહ કર્યું, તે શું ?
तत्रार्थे–“ पवदियहम्मि कम्मि, अट्टमभत्त पोसहं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com