________________
१८४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक વીસ દિવસે એટલે પચાસ દિવસે પજુસણ કરવાં તથા સંવત્કરી પડિકમ્યાં પછી (વગર કારણે તેજ સ્થાનમાં રહેવા માટે ) જઘન્ય (ઓછામાં ઓછા) ૭૦ દિવસ પાછળ રહેવા જોઈએ, કારણ વિશેષે અધિક દિવસ પણ રહેવાય, કાર્તિક માસું કાર્તિક માસના અંતે કરવાનું છ અંગ સૂત્ર શ્રીજ્ઞાતાધર્મકથાગમાં ચોથા અધ્યયને શૈલક-પંથક સાધુના વર્ણન પ્રસંગે નામ લઈને લખ્યું છે, { લેક જોગ એની બે ચૂલિકાઓના બે દિવસ ગણિને જે પંદર દિવસના કરાય છે તેના બદલે તેર દિવસનાજ કરાવવા જોઈએ અને આચારાંગને બીજે શ્રુતસ્કંધ આખોય ચૂલિકારૂપ હોવાથી તેના જેગ પચાસ દિવસ ન વહેતાં માત્ર ૨૪ દિવસ વહેવા જોઈએ, એનો વિચાર કરે.
+ જેમકે ખરતર ગચ્છ વિભૂષણ નવાંગવૃત્તિકારક આચાર્ય શ્રીઅભયદેવસૂરિજી ઠાણગસૂત્ર પાંચમા કાણાની ટીકામાં લખે છે કે-“રૂચ सत्तरिजहएणा, असिईनई वीसुत्तरसयं च । जइ वाममग्गसिरे, इसराया तिषिण उक्कोसा ।।१।। (मासमित्यर्थः)। काऊण मासकप्पं, तत्थेव ठियाण तीतमग्गसिरे । सालंबणाण छम्मा-सिओ उजिद्रो
હો હોત્તિ રા” ઠાણાંગવૃત્તિમાં ઉધ્ધત કરેલ કલ્પનિયુકિતની આ બન્ને ગાથાઓમાં શ્રુતકેવલી આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી સંવચ્છરી પછી કા. માસી ૭૦ દિવસે અવશ્ય કરવાનું નહીં, કિંતુ કા. ચેમાસી સુધી જઘન્ય ૭૦ દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિના તે ક્ષેત્રમાં રહેવાનું સ્પષ્ટ કહે છે. તે શું સંવર્ચ્યુરી બાદ ઉત્કૃષ્ટ છ મહિને કાર ચોમાસી કરવાનું જંખ્યાચાય માનશે કે ?
# જુઓ આ રહ્યો તે પાઠ–“તતે વંથg ઋત્તિचाउम्मासियंसि कयकाउस्सग्गे देवसियं पडिक्कमणं पडिक्कंते चाउShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com